Astrology

Daily

મીન

ભાઈ બહેનની પ્રગતિ થાય, નોક૨ીમાં કોઈ સા૨ી ઓફ૨ આવે, ધાર્મિક યાત્ર પ્રવાસ થાય.

Weekly

મીન

મીન રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાંપાંચમા સ્થાનનો સ્વામી ચંદ્ર સ્વગૃહી બળવાન બનીને પસાર થઇરહ્યો છે. ઇન્વેસ્ટમેન્ટનું પુરતું વળતર પ્રાપ્ત કરી શકો. નવા રોકાણો, મ્યુચ્યુઅલ ફંડ, ઈન્સ્યુરન્સવગેરેની શરૂઆત કરવા માટે શુભ સમય ગણી શકાય.છઠ્ઠા સ્થાનનો સ્વામી સૂર્ય આ સપ્તાહ દરમિયાન તારીખ14 મે થી રાશિ પરિવર્તન પામીને ત્રીજા સ્થાનમાં પ્રવેશે છે.ભાઈભાંડુ-મોસાળ પક્ષ સાથે વિવાદથી બિલકુલ દૂર રહેવું.કોમ્પિટિશનમાં વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં.તેમ છતાં અહી સૂર્યનું ભ્રમણ એકંદરે શુભ રહે. અમુક કાર્યોમાં આકસ્મિક સફળતા મળતી જણાય. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ છઠ્ઠા સ્થાન પરથી થશે. સ્વાસ્થ્યમાં સુધારો અનુભવી શકો.વાઇરલ સમસ્યાથી પીડાતા જાતકો રાહત અનુભવી શકે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ સાતમા સ્થાન પરથી થશે.અહી ચંદ્ર કેતુ સાથે રહીને ગ્રહણ યોગ રચશે.જીવનસાથીસાથે સંઘર્ષ નિવારવો જરૂરી બને.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj