Astrology

Daily

તુલા

૨ચનાત્મક કાર્યોમાં સફળતા  મળવાની છે, તમા૨ા વિચા૨ોને સ્પષ્ટ ક૨ો, નોક૨ીમાં કાર્યભા૨ ૨હેવાનો.
 

Weekly

તુલા

તુલા રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં દશમા સ્થાનનો સ્વામી ચંદ્ર સ્વગૃહી બળવાન બનીને પરિભ્રમણ કરી રહ્યો છે. અહીં કર્મસ્થાનમાં બળવાન ચંદ્રની અસર ઉત્તમ પરિણામ આપી શકે.સર્વિસમાં પ્રમોશન મેળવી શકો. ઉપરી અધિકારી તરફથી સંપૂર્ણ સહકાર પામી શકો. વ્યવસાય તથા સર્વિસમાં પ્રગતિ પામવા માટેના નવી યોજનાઓ અમલમાં મૂકી શકો. જાહેરાત દ્વારા વ્યવસાય વિકાસ શક્ય બનતો જણાય.અગિયારમાં સ્થાનનો સ્વામી સૂર્ય આ સપ્તાહ દરમિયાન તારીખ 14 મે થી રાશિ પરિવર્તન પામીને આઠમા સ્થાનમાં પ્રવેશી રહ્યો છે. ભાગ્યની ઉન્નતિ માટે નવીન શુભ તકની પ્રાપ્તિ શક્ય બને. મળતી તકોમાંથી યોગ્ય તકોને ઓળખવી જરૂરી બને. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ અગિયારમા સ્થાન પરથી થશે. મોટાભાઈ ભાંડું દ્વારા સાથ સહકાર પ્રાપ્ત કરી શકાય. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ બારમા સ્થાન પર થતા વ્યર્થ વિવાદોથી દૂર રહેવું ઇચ્છનીય ગણાય.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj