Astrology

Daily

મિથુન

કોઈ નિર્ણય લેતા પહેલા વિચા૨ ક૨જો લાલચમાં ન આવી જતા સાથીદા૨ો કે હિતેચ્છુઓની સલાહ લેજો.

Weekly

મિથુન

મિથુન રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં બીજા સ્થાનનો સ્વામી ચંદ્ર સ્વગૃહી બળવાન બનીને પસાર થઇ રહ્યો છે.ધન સ્થાનમાં બળવાન ચંદ્રની અસરને લીધે આર્થિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકો. અટકેલા લાભો કે ઉઘરાણીઓપ્રાપ્ત થતી જણાય. સર્વિસની સાથે નાણાનીઆવકનો નવો સ્ત્રોત ઉત્પન્ન કરવા માટેના પ્રયત્નો સફળ નીવડે. આ સપ્તાહ દરમિયાન ત્રીજા સ્થાનનો સ્વામી સૂર્ય તારીખ 14 મે થી રાશિ પરિવર્તન પામીને બારમાસ્થાનમાં પ્રવેશે છે.ડોક્યુમેંટ્સ / એગ્રીમેંટ્સમાં સહી કરતાં પૂર્વે કાયદાકીય જોગવાઇઓથી વાકેફ બનવું હિતાવહ રહે. જાહેર ક્ષેત્રે વર્તનમાં વધુ પડતાં આત્મવિશ્વાસમાં રહીને વર્તવું નહીં.સરકારી-કાયદાકીય કાર્યો સમજપૂર્વક કરવા.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ ત્રીજા સ્થાન પરથી થશે. ભાઈભાંડુ દ્વારા સાથ સહકાર પ્રાપ્ત કરી શકો. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ ચોથા સ્થાન પરથી થશે. વતનની મુલાકાત લેવાનું આયોજન ગોઠવી શકાય.મનોભાર રહી શકે.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj