Astrology

Weekly

મિથુન

મિથુન રાશિના જાતકોને આ સપ્તાહ દરમિયાન પ્રથમ સ્થાનનો સ્વામી બુધ તારીખ 10 મે થી રાશિ પરિવર્તન પામીને મેષ રાશિમાં લાભ સ્થાનમાં પ્રવેશે છે. અહી બળવાન રાશિપતિ બુધ દ્વારા નાણાંકીય લાભ પ્રાપ્ત કરવી શકે. કોઈ જગ્યાએ અટવાયેલા નાણાં છુટા પડતા જણાય. પરિચિત વર્તુળના નેટવર્ક તથા ઓળખાણ ધરાવતી વ્યક્તિઓના સહકાર દ્વારા કાર્ય સરળ બનાવી શકો. પંચમેશ શુક્ર પરથી ધનેશ ચંદ્રનું લાભ સ્થાનમાં ભ્રમણ ફળદાયી નીવડી શકે. આકસ્મિક તેમજ અણધારી સફળતા પણ પ્રાપ્ત કરી શકાય. સપ્તાહની શરૂઆતમાં બીજા સ્થાનનો સ્વામી ચંદ્ર મંગળ- રાહુ પરથી પસાર થતો હોવાથી ભૌતિક સુખસગવડોને લગતી વસ્તુઓ અંગે ખર્ચ અપાવી શકે. સપ્તાહના મધ્યભાગમાં બારમે રહેલા ગુરૂ ઉપરથી ચંદ્ર પસાર થતા મનમાં ધાર્મિક ભાવનાનો વિકાસ રહે. પરોપકારના કાર્યમાં સહભાગી બની શકો. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ આપની રાશિ પરથી થતા મન પ્રફુલ્લિત રહે.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj