Local News
રાજકોટમાં બપોરે ધૂંપ-છાંવ વચ્ચે ગરમીમાં આંશિક રાહત
05:12 PM

બપોરે અઢી કલાકે 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું

કાલાવડનાં નિકાવા ગામે મિત્રો સાથે તળાવમાં ન્હાવા પડેલા માટીયા ઘટીનાનાં યુવાનનું મોત
05:01 PM

પીપર ગામની સીમમાં કંપનીના 7 શ્રમિક કર્મીઓ સાથે ન્હાવા પડતા મોત: અન્યોનો બચાવ થયો: ગામમાં શોક

પ્રિ-મોન્સુનની તૈયારી શરૂ: સાંજે બેઠક બોલાવતા કલેકટર
04:44 PM

સંભવિત અતિવૃષ્ટિ, પુરપ્રકોપની પરિસ્થિતિમાં તકેદારી-રાહતના પગલા માટે એકશન પ્લાન તૈયાર કરાશે

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj