સૌરાષ્ટ્રમાં ફરી એક પછી એક ભૂકંપના આંચકા આવવા લાગ્યા હોય તેમ આજે તાલાલા નજીક ધરા ધ્રુજી હતી. ધરતીની ધણધણાટીથી લોકો ભયભીત બન્યા હતા.
સિસ્મોલોજી સેન્ટરના રીપોર્ટ પ્રમાણે બપોરે એક વાગ્યે 2.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. તેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 17 કિ.મી. દૂર હતું. તીવ્રતા ઓછી હોવાથી જાનમાલને કોઇ નુકશાન થવાનો સવાલ નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy