લખનૌ : લખનૌ સુપર જાયન્ટ્સનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા બીજી વખત પિતા બન્યો છે. તેમની પત્ની પંખુરી શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. કુણાલે શુક્રવારે સોશિયલ મીડિયા દ્વારા પોતાની ખુશી શેર કરી હતી.
X પર પત્ની પંખુરી અને બે પુત્રો સાથેની તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું, વાયુ ક્રણાલ પંડ્યા. આ સાથે તેણે જણાવ્યું કે, પુત્રનો જન્મ 21 એપ્રિલે થયો હતો. આ પછી, તેમને અભિનંદન આપવા માટે લોકોનો ધસારો શરૂ થયો છે.
કાર્તિક અને ધવને સૌ પ્રથમ તેને અભિનંદન પાઠવ્યા હતા. કુણાલના પહેલા પુત્રનો જન્મ જુલાઈ 2022માં થયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy