કર્ણાટકમાં એફએસટીની ટીમે 4.5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી

India | 26 April, 2024 | 05:09 PM
ભાજપ ઉમેદવાર સામે એફઆઈઆર
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.26

કર્ણાટકના ચિકકબલ્લાપુરીની એફએસટી (ફલાઈંગ સર્વિલાંસ ટીમ) એ ગઈકાલે 4.8 કરોડ રોકડા રૂપિયા જપ્ત કર્યા હતા અને આ મામલે ભાજપના ઉમેદવાર કે.સુધાકર સામે ગઈકાલે મદનાયકનીલ્લી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.

એફઆઈઆરમાં ચિકકબલાપુરા ચુંટણી ક્ષેત્રની એફએસટી ટીમે ભાજપના ઉમેદવાર સાથે રિશ્ર્વતખોરી અને ચુંટણીક્ષેત્ર પર પ્રભાવ પાડવાનો કેર દાખલ કર્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj