ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ગરમી પકડી રહ્યો છે ત્યારે મતદારોને પ્રલોભન આપવાના કોઇ કૃત્ય ન થાય અને નાણાંકીય હેરાફેરી ન થાય તે માટે ઇન્કમટેક્સ એકશનમાં છે. આવકવેરા વિભાગની કાર્યવાહી રજાના દિવસે પણ ચાલુ જ રાખવામાં આવી હતી.
અમદાવાદને લાગેવળગે છે ત્યાં સુધી આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં સાત કરોડની રોકડ જપ્ત કરી છે ત્યારે 11 કરોડનું બીન હિસાબી સોનુ પણ પકડવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ 50થી વધુ ટીમો સક્રિય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy