Latest News
વોટના બદલામાં નોટ ન મળતા મતદારોનો અનેક સ્થળે હંગામો
04:18 PM

નેતાઓએ વોટના બદલામાં મતદારોને 1 હજારથી 5 હજાર રૂપિયાનો વાયદો કરેલો, પણ રૂપિયા ન મળતા મતદારો વિફર્યા!

10 રાજ્યોની 96 બેઠકો પર બપોર સુધીમાં 50 ટકાથી વધુ મતદાન : શ્રીનગરમાં લાઇનો
04:14 PM

પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ; મહારાષ્ટ્રમાં ઓછું : 1717 ઉમેદવારોનું ભાવિ સીલ થશે : પાંચ કેન્દ્રીય મંત્રી, એક પૂર્વ મુખ્યમંત્રી જેવા દિગ્ગજો મેદાનમાં

યમુનોત્રીમાં યાત્રાળુઓનો બેકાબુ ધસારો ખાળવા પ્રશાસન દ્વારા ગેટ સિસ્ટમ લાગુ
11:43 AM

દિવસમાં માત્ર ચાર વાર જ ટ્રાફિક છોડાશે : ભીડના કારણે યાત્રાળુઓ ફસાયા : અનેક યાત્રાળુઓ યાત્રા શરૂ કરે તે પહેલા નિરાશ થઈને પાછા ફર્યા

Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj