હૈદરાબાદ સામે મુંબઈની હાર બાદ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે X પર હાર્દિક પંડ્યાની ટીકા કરી હતી. તેણે પોસ્ટ કર્યું છેકે, ઓછામાં ઓછું એવું કહી શકાય કે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી ખૂબ જ સામાન્ય રહી છે.
જ્યારે વિરોધી ટીમ આક્રમણ કરતી હોય ત્યારે બુમરાહને લાંબા સમય સુધી બોલિંગથી દૂર રાખવો એ મારી સમજની બહાર છે. તેણે લખ્યું, જો આખી ટીમ 200ના સ્ટ્રાઈક રેટથી રમી રહી હોય તો કેપ્ટન 120ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી શકે નહીં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy