www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

પંડયા માટે ઇરફાનની ટીકા

હાર્દિકની કેપટન્સી સામાન્ય : અનેક ક્ષતિઓ મેચમાં દેખાઇ


સાંજ સમાચાર

હૈદરાબાદ સામે મુંબઈની હાર બાદ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે X પર હાર્દિક પંડ્યાની ટીકા કરી હતી. તેણે પોસ્ટ કર્યું છેકે, ઓછામાં ઓછું એવું કહી શકાય કે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી ખૂબ જ સામાન્ય રહી છે.

જ્યારે વિરોધી ટીમ આક્રમણ કરતી હોય ત્યારે બુમરાહને લાંબા સમય સુધી બોલિંગથી દૂર રાખવો એ મારી સમજની બહાર છે. તેણે લખ્યું, જો આખી ટીમ 200ના સ્ટ્રાઈક રેટથી રમી રહી હોય તો કેપ્ટન 120ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી શકે નહીં.

 

Print