મૂળ ટંકારાના મેઘપર ઝાલા ગામના વતની હાલ રાજકોટ રહેતા ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી ભગીરથસિંહ સજુભા ઝાલાનો આજે જન્મદિવસ છે. શ્રીજી ટ્રાન્સપોર્ટ નામે વ્યવસાય કરતા યુવા બિલ્ડર ભગીરથસિંહ ઝાલા અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે. ભગીરથસિંહ ઝાલાએ પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે.આજે તેમના જન્મદિવસે પરિવારજનો,મિત્રો,સગા-સ્નેહીઓએ તેમને મોબાઈલ નંબર 98254 51999 152 જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy