નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના વિધાનો સાથે ચેડા કરીને વાયરલ કરાયેલા વિડીયો મુદે દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીને તા.1ના રોજ હાજર થવા સમન્સ પાઠવ્યુ છે.
તેઓને જે ગેઝેટ- લેપટોપ- વિ.નો ઉપયોગ કરતા હોય તે પણ તમામ માટે સાથે લાવવા જણાવાયુ છે. અનામત મુદે અમીત શાહના ભાષણની સાથે ચેડા કરીને શ્રી શાહને એવું કહેતા દર્શાવાયા હતા કે એસટી, એસસી તથા ઓબીસી અનામત ગેરબંધારણીય છે રદ કરવામાં આવશે.
શ્રી શાહે આ વર્ગ નહી પરંતુ મુસ્લીમોને તેલંગાણામાં જે અનામત અપાઈ છે તેને ગેરબંધારણીય ગણાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy