ઉપલેટા,તા.17 ઉપલેટા ખાતે સેવાભાવી નવાપરા યુવા ગ્રુપ દ્વારા આગામી તા.12 મે ના રવિવારે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ છે.અહીંના નવાપરા રામજી મંદિર ના સેવાભાવી યુવા ગ્રુપ જેવો નવરાત્રી મહોત્સવ ગણપતિ ઉત્સવ ઉતાસણી ઉત્સવ જેઓ સહિતના ધાર્મિક સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં કાયમ અગ્રસર રહે છે જેમાં આગામી તા.12 મે રવિવાર ના રોજ જે કંટેસરિયા કડવા પટેલ સમાજ ખાતે સવારે 9:00 થી બપોરના એક વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં લોકોને મોટી સંખ્યામાં રક્તદાન કરવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy