અમે એક અને એક અગિયાર : માંડવીયાનું ગણિત

Politics, Lok Sabha Election 2024 | Porbandar | 25 April, 2024 | 05:10 PM
સાંજ સમાચાર

પોરબંદર લોકસભા બેઠક પર રસપ્રદ સ્થિતિ છે. ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાની સાથે કોંગ્રેસમાંથી આવેલા  અર્જુનભાઇ મોઢવાડીયા પણ ચૂંટણી મેદાનમાં છે. માંડવીયા લોકસભા બેઠક લડે છે અને અર્જુનભાઇ એ પોતે જ ખાલી કરેલી પોરબંદરની ધારાસભા બેઠકની પેટા ચૂંટણી લડે છે. આમ જબરૂ કોકટેલ સર્જાયુ છે.

ગઇકાલ સુધી જેઓ સામસામા હતા તેઓ એક જ ચૂંટણી સભામાં સાથે ભાષણ આપે છે આ અંગે મનસુખભાઇ માંડવીયાએ પોતાનું ગણિત રજૂ કરતા કહ્યું કે અર્જુનભાઇ ભાજપમાં જોડાયા તેથી અમને પણ ફાયદો છે. જોકે બીજી મીનીટે કહ્યું કે આ સામસામી  વાત છે. અર્જુનભાઇને ભાજપથી ફાયદો છે અને ભાજપને અર્જુનભાઇથી આ એક અને એક અગિયાર જેવી છે હવે અમારી ઇલેવન છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj