માધવપુર પોલીસ દ્વારા પીએસઆઈ મોદીના માર્ગદર્શન નીચે ગુંદાળી ચેકપોસ્ટ ખાતે. વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું માધવપુર પોલીસ સ્ટેશન વિશે આવેલા ગામોના દરિયા કિનારા ઉપર પોલીસ દ્વારા સગન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આમ સાગર સુરક્ષા માટે પોરબંદર જિલ્લા પોલીસ અને માધવપુર પોલીસ 24 કલાક કાર્યરત છે અને દરિયે પટ્ટી ઉપર સતત બાજ નજર રાખી ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા માટે સતત કાર્યશીલ રહે છે
(તસ્વીર: આશીષ પોપટ માધવપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy