જસદણમાં ભાજપ કોંગ્રેસ નેતાઓનું જાહેરમાં મિલન અને હસ્તધૂનન

Local | Jasdan | 25 April, 2024 | 10:51 AM
સાંજ સમાચાર

લોકસભાની ચૂંટણી અંતર્ગત જસદણ વીંછિયા પંથકમાં નેતાઓ એસી કારો લઈ ભર ઉનાળે પરસેવો પાડી રહ્યાં છે ત્યારે જસદણમાં એક અજીબો ગરીબ ઘટના બનતાં ચર્ચા જાગી હતી મંગળવારે રાજકોટ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી જસદણમાં હતાં દરમિયાન જસદણ શહેર ભાજપના પુર્વ પ્રમુખ મધુકાંતભાઈ છાયાણી સાથે મુલાકાત કરી હતી એટલું જ નહી પણ બંન્નેએ હરખભેર હાથ પણ મિલાવ્યા હતા આ અંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી. (તસ્વીર: હિતેશ ગોસાઈ -જસદણ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj