નવી દિલ્હી:
સિંગાપોરમાં ભારતીય બ્રાન્ડના એવરેસ્ટ તથા એમડીએચ સહિતના મસાલામાં હાનીકારક તત્વોની ભેળસેળ મુદે આ દેશની સરકારે શરૂ કરેલી તપાસ બાદ હવે અમેરિકાએ પણ ભારતીય મસાલાઓના સેમ્પલીંગ શરૂ કર્યા છે. અમેરિકી ફુડ એન્ડ ડ્રગ એજન્સી દ્વારા આ અંગે આદેશ અપાયા છે અને જે સ્થળેથી જ નમુના લેવા આદેશ આપ્યો છે.
આ મસાલામાં ઉપયોગમાં લેવાતા કહેવાતા તત્વો સર્જી શકે છે તેઓ રિપોર્ટ સિંગાપોર અને હોંગકોંગ દ્વારા અપાયો હતો. જો કે બન્ને કંપનીઓએ તેમાં કોઈ હાનિકારક હોવાનો ઈન્કાર કર્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy