ગતરોજ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઋત્વિક ભાઈ મકવાણાના સમર્થનમાં મૂળી તાલુકા "આમ આદમી પાર્ટી" કાર્યકર્તા સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..!
આ તકે પરસોતમ રૂપાલા પર પ્રહાર કરતા ‘આપ’ નેતા રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે દરેક વખતે ઘાસ ચરવામાં સફળ થતી ગાડરડી આ વખતે પાલો ચરવા ગઈ છે પરંતુ ઊન મૂકીને આવવાની છે..! પાપ દુશાસન એકનું હતું ભોગવવાનું તમામ કૌરવો એ થયું..!
ભાજપ પર પ્રહાર કરતા કહ્યું આજે રાવણની સેના માંથી અનેક વિભિક્ષણો અમારી સાથે જોડાયા છે હવે નક્કી રાવણનું મૃત્યુ છે..! ભાજપનો જૂથવાદ જ ભાજપને ખાઈ જશે..!
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy