(વિપુલ હિરાણી) ભાવનગર, તા.26
ગોહિલવાડ મહિલા રાજપૂત સમાજ, મહિલા કરણીસેના ભાવનગર તેમજ ક્ષત્રિય યુવક સંઘના નેતૃત્વ હેઠળ તેમજ ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખના સુચના અનુસાર આજે તા. 26 એપ્રિલને શુક્રવારે સવારે 10 કલાકે શહેરની મિલ્ટ્રી સોસાયટી ખાતે આવેલ બજરંગદાસ બાપા હોલમાં ક્ષત્રિય મહિલાઓ ઉપવાસ કરશે.
ભાજપના નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી છે તેની સામે વિરોધ સાથે આંદોલનમાં ભાવનગરમાં વસતા તમામ ક્ષત્રિય મહિલાઓને બહોળી સંખ્યામાં હાજર રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy