માધવપુર(ઘેડ)ગામે રામદેવપીર મહાયજ્ઞ મંડપનાં દર્શન માટે જનમેદની ઉમટી

Local | Porbandar | 23 May, 2024 | 01:30 PM
સાંજ સમાચાર

માધવપુર(ઘેડ) ગામે રામદેવપીર મહારાજનો મહાયજ્ઞ મંડપમાં જયનાદ ગુંજી ઉઠયો છે 50 થી વધુ ગામોના શ્રધ્ધાળુઓ પ્રેમ પ્રસાદ-સંતવાણીનો લાભ લઈ રહ્યા છે. હિન્દુ-મુસ્લિમ સમાજનાં સ્વયંસેવકો વ્યવસ્થા જાળવી રહ્યા છે.પોલીસ અને હોમગોર્ડઝ જવાનો દ્વારા સુરક્ષા જાળવવામાં આવી રહી છે. (તસ્વીર: કેશુભાઈ માવદીયા માધવપુર) 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj