Video News

09 August 2019 07:43 PM
મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: સાંગલી, કોલ્હાપુર, પૂણે સહિતના જિલ્લાઓમાં કપરી પરિસ્થિતી

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: સાંગલી, કોલ્હાપુર, પૂણે સહિતના જિલ્લાઓમાં કપરી પરિસ્થિતી

મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાંક દિવસથી ભારે વરસાદની સ્થિતિ છે. પશ્ચિમ મહારાષ્ટ્રના ઘણાં જિલ્લાઓ અતિવૃષ્ટીની ચપેટમાં આવી ગયા છે. કોલ્હાપુર, સાંગલી, સતારા, પૂણે, સોલાપુરમાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમા...

09 August 2019 07:42 PM
પીડિતોને સહાય ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસે CMના પૂતળાનું દહન કર્યું

પીડિતોને સહાય ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસે CMના પૂતળાનું દહન કર્યું

વડોદરા શહેરમાં ગત સપ્તાહે થયેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરમાં મધ્યમ વર્ગને પણ ભારે નુકશાન થયું છે. જેથી મધ્યમ વર્ગના લોકોને પણ કેશ ડોલ ચૂકવવાની માંગ સાથે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ન્ય...

09 August 2019 07:41 PM
વાત્રક નદીના પુલના છેડા પર કાર સાથે અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત

વાત્રક નદીના પુલના છેડા પર કાર સાથે અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત

ઉત્કંઠેશ્વર મહાદેવથી દહેગામ જતા વાત્રક નદીના પુલના છેડા પર ભયજનક વળાંકમાં સ્વિફ્ટ અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક સવાર દિવ્યેશ ટીનાજી ખાંટનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્ય...

09 August 2019 07:40 PM
નર્મદા ડેમ ભર ‘પૂર’: જળસ્તર રેકોર્ડ સ્તરે નર્મદાના 25 દરવાજા ખોલાયા

નર્મદા ડેમ ભર ‘પૂર’: જળસ્તર રેકોર્ડ સ્તરે નર્મદાના 25 દરવાજા ખોલાયા

નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131 મીટરે પહોંચ્યા બાદ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઇ છે. હાલ નર્મદા ડેમમાં 6.23 લાખ ક્યૂસેક પાણી છે. પાણીની આવક વધતા ડ...

09 August 2019 07:38 PM
કેરળમાં પૂરનો પ્રકોપ,અત્યાર સુધીમાં 14 લોકોના મોત

કેરળમાં પૂરનો પ્રકોપ,અત્યાર સુધીમાં 14 લોકોના મોત

કેરળમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરનો પ્રકોપ યથાવત છે.કેરળમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે.કેરળમાં આવેલા પૂરમાં ફસાયેલા 22,165 જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.તો કોચ્ચી ...

09 August 2019 07:37 PM
ખેડૂત મીત્રોને ખેતી માટેની જાણકારી આપવામાં આવી

ખેડૂત મીત્રોને ખેતી માટેની જાણકારી આપવામાં આવી

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામે આજરોજ જુનાગઢના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી તેમજ જુનાગઢ કૃષિ યુનિવર્સીટી અને અન્ય કચેરીઓના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ખેતી વિશેની માહિતી આપવામાં આવી હતી ...

09 August 2019 07:35 PM
મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેઠેલી બે મહિલાએ વૃદ્ધાનો ચેઇન સેરવી લીધો, ધરપકડ

મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેઠેલી બે મહિલાએ વૃદ્ધાનો ચેઇન સેરવી લીધો, ધરપકડ

શહેરમાં એકલ દોકલ વ્યક્તિને રિક્ષામાં બેસાડી તેની નજર ચૂકવી રોકડ કે ઘરેણાં સેરવી લેતી રિક્ષા ગેંગ ફરી સક્રિય થઇ છે. મુસાફરના સ્વાંગમાં અગાઉથી બેઠેલી બે મહિલાએ વૃદ્ધાની નજર ચૂકવી રૂ.75 હજારનો સોનાનો ચેઇ...

08 August 2019 08:07 PM
ધુળમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા 200 વર્ષ જૂના ધૂળેશ્વર મહાદેવના કરો દર્શન

ધુળમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા 200 વર્ષ જૂના ધૂળેશ્વર મહાદેવના કરો દર્શન

ધુળમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા 200 વર્ષ જૂના ધૂળેશ્વર મહાદેવના કરો દર્શન...

08 August 2019 08:04 PM
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને આવેદન

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને આવેદન

રાજકોટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના કુલપતિને નવા અભ્યાસક્રમના નામે નવી કોલેજોને મંજૂરી ન આપવા તેમજ જો આપવામાં આવે તો યોગ્ય તપાસ બાદ મંજૂરી આપવાની માંગ માટેનો આવેદનપત્ર પ...

08 August 2019 08:02 PM
તહેવારો આવતાં આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું,મિઠાઈની દુકાનો પર દરોડા પાડી સેમ્પલ લીધા

તહેવારો આવતાં આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું,મિઠાઈની દુકાનો પર દરોડા પાડી સેમ્પલ લીધા

રક્ષાબંધન સહિતના તહેવારો હવે નજીક આવી રહ્યાં છે ત્યારે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં દરોડા પાડીને મિઠાઈના અને માવાના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. ...

08 August 2019 08:00 PM
મહી નદીની મુખ્ય કેનાલમાં ગાબડું, સોજીત્રાના છેવાડાના વિસ્તારો, ઘરો અને ખેતરોમાં પાણી ઘુસ્યા

મહી નદીની મુખ્ય કેનાલમાં ગાબડું, સોજીત્રાના છેવાડાના વિસ્તારો, ઘરો અને ખેતરોમાં પાણી ઘુસ્યા

આણંદના સોજીત્રા ગામ પાસેથી પસાર થતી મહી નદીની મુખ્ય કેનાલમાં ત્રંબોવાડ પાસે ગઈકાલ સાંજના મોટું ગાબડું પડી જતાં હજારો ગેલન પાણી સીમ વિસ્તાર રોડ અને પરાં વિસ્તારમાં ઘુસી જતાં લોકો ભયભીત થઈ ગયા છે. તેમાં...

08 August 2019 07:59 PM
બસ ડ્રાઇવરે ધસમસતાં પાણીમાં બસ પસાર કરવા જતાં મુસફારોનો જીવ જોખમાયો

બસ ડ્રાઇવરે ધસમસતાં પાણીમાં બસ પસાર કરવા જતાં મુસફારોનો જીવ જોખમાયો

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને લીધે મોટાભાગના જિલ્લામાં મુશ્કેલી સર્જાઈ છે. અહીં મંદસૌરમાં બસ ડ્રાઇવરની બેદરકારીને લીધે અનેક મુસાફરોનો જીવ જોખમાયો હતો. ડ્રાઇવરે ધસમસતાં પાણી હોવા છતાં તેમાં બસ પસાર કરવાનો...

08 August 2019 07:58 PM
કવાંટમાં 10.5 ઇંચ વરસાદને પગલે હેરણ નદી ગાંડીતુર બની, કોસિન્દ્રા-ચીખોદરા વચ્ચેનો બ્રિજ તૂટ્યો

કવાંટમાં 10.5 ઇંચ વરસાદને પગલે હેરણ નદી ગાંડીતુર બની, કોસિન્દ્રા-ચીખોદરા વચ્ચેનો બ્રિજ તૂટ્યો

વડોદરાના કવાંટ પથંકમાં 10.5 ઇંચ વરસાદને પગલે છોટાઉદેપુર પથંકમાંથી પસાર થતાં હેરણ નદી ગાંડીતૂર બની છે. હેરણ નદીમાં પૂરને પગલે કોસિન્દ્રા-ચીખોદરા વચ્ચેનો બ્રિજ બેસી ગયો છે. જેને પગલે કોસિન્દ્રા-ચીખોદરા ...

08 August 2019 07:56 PM
મુસ્લિમ યુવાને સ્વ.સુષ્મા સ્વરાજની જીવંત મૂર્તિ બનાવી અનોખી શ્રધ્ધાંજલી આપી

મુસ્લિમ યુવાને સ્વ.સુષ્મા સ્વરાજની જીવંત મૂર્તિ બનાવી અનોખી શ્રધ્ધાંજલી આપી

પૂર્વ વિદેશ મંત્રી અને જુઝારૂ મહિલા નેતા સુષ્મા સ્વરાજના આકસ્મિક નિધનથી રાજકારણની સાથે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાવા પામી છે. સમગ્ર દેશવાસીઓએ અશ્રુભીની આંખે સુષ્મા સ્વરાજને શ્રધ્ધાંજલી સાથે વિદાય આપ...

08 August 2019 07:55 PM
ઓટો ડ્રાઇવરે રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર રિક્ષા ચલાવી ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડી

ઓટો ડ્રાઇવરે રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર રિક્ષા ચલાવી ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડી

હાલમાં સોશિયલ મીડિયામાં મુંબઈના એક રિક્ષા ડ્રાઇવરનો વીડિયો જોરદાર વાઇરલ થયો છે. જેમાં તેણે રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ પર રિક્ષા ચલાવીને ગર્ભવતી મહિલાને તાબડતોડ હોસ્પિટલ પહોંચાડી દીધી.ન્યૂઝ એજન્સી ANIન...

Advertisement
<
Advertisement