નવી દિલ્હી તા.24સુપ્રિમ કોર્ટે આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશ્ન (યુપીએસસી)ની સિવિલ સેવામાં ગત વર્ષે જેઓએ કોરોના સંક્રમણને કારણે પરિક્ષાની તૈયારી યોગ્ય રીતે કરી શકયા નથી અથવા તો આપી શકયા નથી અને તેઓએ આ ...
મુંબઇ તા.24ભારતીય શેરબજારમાં આજે નેશનલ સ્ટોક એકસચેન્જના નેટવર્કમાં ક્ષતિ સર્જાતા ફયુચર એન્ડ ઓપ્શન માર્કેટ સવારે 11:40 કલાકે અને કેશ માર્કેટ 11:43 કલાકે બંધ કરી દેવુ પડયુ હતું અને હજુ આ સ્થિતિ યથાવત છે...
નવી દિલ્હી તા.24 નવા કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે આંદોલન ચલાવી રહેલા ખેડુતોના નેતા રાકેશ ટીકૈતે હવે નવો હુંકાર કર્યો છે. કેન્દ્ર સરકાર કાયદા પરત નહી ખેચે તો હવે સંસદ ઘેરવાનું આહવાન કરાશે એટલુ જ નહિં...
નવીદિલ્હી, તા.24ભારતમાં અત્યારે કોરોના બાદ સૌથી વધુ જો કોઈ વસ્તુ હાહાકાર મચાવતી હોય તો તે છે પેટ્રોલ-ડીઝલના ભાવ ! રીતસરના ત્રાસી ગયેલા લોકો ઈંધણના ભાવ ક્યારે ઘટે તેની કાગડોળે રાહ જોઈને બેઠા છે ત્યારે ...
શાહજહાપુર (ઉતર પ્રદેશ) તા.24 અત્રે કોલેજની એક છાત્રા રહસ્યમય સ્થિતિમાં ગાયબ થઈ હતી ત્યારે જે મળી ત્યારે અર્ધ બળેલી હાલતમાં હતી અને તેના શરીર પર કપડા નહોતા હાલ પીડિતાને ગંભીર હાલતમાં સારવાર માટે લખનૌમા...
મથુરા તા.24અત્રે ગઈકાલે રાત્ર 12 વાગ્યા દરમિયાન યમુના એકસપ્રેસ વે પર ટાયર ફાટવાથી અનિયંત્રીત બનેલ ટેન્કરે ઈનોવા કારને હડફેટે લેતા કારમાં બેઠેલા એક જ પરિવારના ચાર સભ્યો સહિત સાત લોકોના દર્દનાક મોત નિપજ...
નવીદિલ્હી, તા.24કેરળમાં પોતાના સંસદીય મતક્ષેત્ર વાયનાડના પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી રાજકારણ ગરમાઈ ગયું છે. રાહુલે કેરળ અને ઉત્તર ભારતના રાજકારણ વચ્ચે એવી તુલના કરી છે કે ફરી...
નવી દિલ્હી તા.24 પાટનગર દિલ્હીની બોર્ડર પર ત્રણ મહિનાથી ચાલી રહેલા કિસાન આંદોલનના મંચ પરથી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. પોલીસ કે કોઈ કાનુની કાર્યવાહીનાં ભ...
લોસ એન્જલસ (અમેરીકા) તા.24 ગોલ્ફના વિશ્વ પ્રસિધ્ધ ખેલાડી એક કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા, હાલ તે હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. જાણવા મળતી વિગત મુજબ ગોલ્ફર વુડસ એકલા કાર ચલાવી રહ્યા હતા કારની સ્પીડ એટલી હ...
રાજકોટ, તા.24વિજય હઝારે વન-ડે ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના ખેલાડી યુઝવેન્દ્ર ચહલ, રાહુલ તેવટિયા ઉપરાંત મોહિત શર્મા સહિતના સ્ટાર ખેલાડીઓથી ભરપૂર હરિયાણાની ટીમને સૌરાષ્ટ્રે એક વિકેટે હરાવીને ટૂર્નામેન્ટ...
અમદાવાદ, તા.24ગુજરાતના ક્રિકેટ ઈતિહાસનો આજથી ‘સુવર્ણ’ અધ્યાય શરૂ થઈ ચૂક્યો છે. વિશ્વની બે દિગ્ગજ ટીમ ભારત અને ઈંગ્લેન્ડ આજથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટક્કર લઈ રહી છે ત્યારે આ મુકાબલાના...
નવી દિલ્હી: દેશમાં ફરી એક વખત વધી રહેલા કોરોના સંક્રમણના કેસથી એક બાદ એક રાજયોએ અગાઉના અને નવા પ્રતિબંધાત્મક આદેશો ફરી અમલી બનાવવા લાગ્યા છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ સંબંધીત સ્થિતિ પર વિચા...
નવી દિલ્હી તા.24 સુપ્રિમ કોર્ટે એક મહત્વપૂર્ણ ફેસલો આપ્યો હતો કે હિન્દુ મહિલા પિતાના પરિવારના લોકોને તેની સંપતિ આપી શકે છે. આવી વ્યકિતઓને પરિવારની બહારની વ્યકિત ન માની શકાય, હિન્દુ ઉતરાધિકારી કાનુનની ...
નવી દિલ્હી તા.24ભારતમાં અનેક રાજયોમાં કોરોનાના નવા કેસો વધવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે ત્યારે દિલ્હી સરકાર દ્વારા પાંચ રાજયોમાંથી પાટનગરમાં આવતા લોકો-પ્રવાસીઓ માટે ક...
નવી દિલ્હી તા.24 દેશમાં હવે પશ્ચિમ બંગાળ સહીત પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીનાં પડઘમ વાગવા લાગ્યા છે અને ગઈકાલે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આગામી મહિને આ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે તેવા સંકેત આપ...