Latest News

24 February 2021 08:26 PM
ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા 300થી વધુ કેસ, 1 દર્દીનું મોત

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા 300થી વધુ કેસ, 1 દર્દીનું મોત

રાજકોટઃગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. સતત ત્રીજા દિવસે કોરોનાના નવા 300થી વધુ કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ વધીને 1,869 થયા છે. રિકવરી રેટ ઘટીને 97.66 ટકા થયો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક...

24 February 2021 06:25 PM
ઈન્સ્ટન્ટ લોન એપમાં છે ઈન્સ્ટન્ટ છેતરાઈ જવાનો ભય

ઈન્સ્ટન્ટ લોન એપમાં છે ઈન્સ્ટન્ટ છેતરાઈ જવાનો ભય

નવી દિલ્હી તા.24દેશમાં ઈન્સ્ટન્ટ લોન (થોડી મીનીટોમાં લોન) આપનારી મોબાઈલ એપનો રાફડો ફાટયો છે.જેમાં અનેક એપ બોગસ હોય યુઝર છેતરપીંડીનો ભોગ બને છે. હાલ કોરોના સંકટના કારણે લોકોને અચાનક પૈસાની જરૂર પડવાના ...

24 February 2021 06:23 PM
રામદેવની કંપની રોકેટ બની! બે દિવસમાં બે હજાર કરોડનો ફાયદો

રામદેવની કંપની રોકેટ બની! બે દિવસમાં બે હજાર કરોડનો ફાયદો

નવી દિલ્હી તા.24 યોગગુરૂ બાબા રામદેવજીની પતંજલી આયુર્વેદની કોરોનાની દવા કોરોનીલને લઈને વિવાદ વધ્યો છે. આનુ કારણ એ છે કે બાબા રામદેવે એવો દાવો કર્યો હતો કે આ દવા વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા પ્રમાણીત...

24 February 2021 06:22 PM
એકલતાને કારણે વધતા આપઘાત રોકવા જાપાનમાં લોન્લીનેસ મિનિસ્ટ્રીની રચના

એકલતાને કારણે વધતા આપઘાત રોકવા જાપાનમાં લોન્લીનેસ મિનિસ્ટ્રીની રચના

ટોકયો (જાપાન) તા.24આજની ભાગદોડભરી અને પૈસા કમાવવાની લહાય ભરેલી જીંદગીમાં કુટુંબથી પરિવારથી માણસ વિખૂટો પડી ગયો છે અને તેમાંથી સર્જાયેલી એકલતા માણસને કોરી ખાઈ જતી હોય છે, આ એકલતા કયારેક જીંદગીનો ભોગ પણ...

24 February 2021 06:03 PM
7મી માર્ચથી સ્પાઇસ જેટની સાંજે વધુ એક મુંબઇની ડેઇલી ફલાઇટ

7મી માર્ચથી સ્પાઇસ જેટની સાંજે વધુ એક મુંબઇની ડેઇલી ફલાઇટ

રાજકોટ તા.24રાજકોટ એરપોર્ટ પર હવાઇ સેવામાં સતત વધારા થવા જઇ રહ્યો છે. કોરોના સંક્રમણમાં ઘટાડો અને વેપાર-ધંધા રોજગારમાં ફરી ધમધમવા લાગતા હવાઇ મુસાફરોની સંખ્યા વધી રહી છે. રાજકોટ એરપોર્ટ પર હાલ સવાર અને...

24 February 2021 05:43 PM
હાઈવે પર ટોલપ્લાઝામાં ટ્રાફીક જામમાં ફસાયા
તો નહીં ચુકવવો પડે ટેકસ પણ એક શરતે!

હાઈવે પર ટોલપ્લાઝામાં ટ્રાફીક જામમાં ફસાયા તો નહીં ચુકવવો પડે ટેકસ પણ એક શરતે!

નવી દિલ્હી તા.24 સમય અને ઈંધણ બચાવવા ટોલ ચુકવવા વાહનોમાં ફાસ્ટ ટેગની વ્યવસ્થા થઈ પણ આ સુવિધા દુવિધા બની રહી છે જેના કારણે ટોલ પ્લાઝા પર વાહનોનો ખડકલો થાય છે જેના માટે એક રસ્તો કાઢવામાં આવ્યો છે. જે મુ...

24 February 2021 05:42 PM
અમદાવાદ ટેસ્ટ: ઈંગ્લેન્ડની હાલત કફોડી: 27 રનમાં બે વિકેટ ગુમાવી

અમદાવાદ ટેસ્ટ: ઈંગ્લેન્ડની હાલત કફોડી: 27 રનમાં બે વિકેટ ગુમાવી

અમદાવાદ, તા.24અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજથી શરૂ થયેલા ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેના ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ટોસ જીતી ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે તેનો આ નિર્ણય ખોટો પડ્યો હોય...

24 February 2021 05:30 PM
ઝારખંડમાં પુત્રીના લગ્ન માટે સરકાર દ્વારા રૂા.50 હજારથી 2 લાખ સુધીની લોન અપાશે

ઝારખંડમાં પુત્રીના લગ્ન માટે સરકાર દ્વારા રૂા.50 હજારથી 2 લાખ સુધીની લોન અપાશે

ઝારખંડમાં આજે રાજય સરકારે જાહેર કર્યુ છે કે કોઇપણ સરકારી કર્મચારી તેની પુત્રીના લગ્ન માટે નાણાની તંગી અનુભવતો હોય તો સરકાર તેને રૂા.50 હજારથી રૂા.2 લાખ સુધીની લોન આપશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓને રૂા...

24 February 2021 05:29 PM
વેકસીનેશન ખુલ્લુ કરતી સરકાર: ખાનગી હોસ્પિટલોમાં ચાર્જ લઇને કોરોનાની રસી અપાશે

વેકસીનેશન ખુલ્લુ કરતી સરકાર: ખાનગી હોસ્પિટલોમાં ચાર્જ લઇને કોરોનાની રસી અપાશે

નવી દિલ્હી તા.24દેશમાં તા.1 માર્ચથી વેકસીનેશનનો નવો તબક્કો શરૂ થશે તેમાં 60 વર્ષથી ઉપરના 10 કરોડ લોકોને વેકસીન આપવાનો સરકારે આયોજન કર્યુ છે. જયારે સાથો સાથ ગંભીર બિમારીથી પીડાતા 45 વર્ષ કે તેથી વધુ વ્...

24 February 2021 04:55 PM
સરકારના આદેશ બાદ ટવીટરે 1400 હેન્ડલ બ્લોક કરી દીધા

સરકારના આદેશ બાદ ટવીટરે 1400 હેન્ડલ બ્લોક કરી દીધા

નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના પગલે સોશ્યલ મીડીયામાં સરકાર વિરોધી જે પોષ્ટ થઈ અને ટવીટ થયા હતા તેની સામે પગલા લેવા માટે મોદી સરકારના આદેશ બાદ ટવીટરે એનડીએ સિવાયના રાજકીય પક્ષો અનેક પડકાર...

24 February 2021 04:40 PM
મહાપાલિકામાં 1 વોર્ડમાં ચાર કોર્પોરેટરની વ્યવસ્થા બરાબર: કોંગ્રેસની અરજી ફગાવતી સુપ્રીમ

મહાપાલિકામાં 1 વોર્ડમાં ચાર કોર્પોરેટરની વ્યવસ્થા બરાબર: કોંગ્રેસની અરજી ફગાવતી સુપ્રીમ

નવી દિલ્હી: ગુજરાતમાં મહાપાલિકા દરેક વોર્ડ દીઠ ચાર કોર્પોરેટરની વ્યવસ્થાને પડકારતી રીટ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી છે. 2015ની રાજયની મહાપાલિકાની ચૂંટણી સમયે વડોદરા કોંગ્રેસના અગ્રણી શ્રી નરેન્દ્રભાઈ રાવ...

24 February 2021 04:06 PM
નેશનલ સ્ટોક એકસચેંજ સવારથી ઠપ્પ: અફડાતફડી

નેશનલ સ્ટોક એકસચેંજ સવારથી ઠપ્પ: અફડાતફડી

મુંબઈ: દેશભરમાં શેરબજાર ટ્રેડીંગ માટેના એક સૌથી મોટા પ્લેટફોર્મ નેશનલ સ્ટોક એકસચેંજમાં આજે સવારે 11.40 કલાકે કનેકટીવીટી ખોરવાતા જબરી અફડાતફડી મચી ગઈ છે અને લગભગ 4 કલાક જેવા સમય છતાં હજું પણ કનેકટીવીટી...

24 February 2021 03:19 PM
કોણ માનશે? દુનિયાના કેટલાંક દેશોમાં પેટ્રોલ માત્ર રૂા.2,4 અને 10 માં લીટર મળે છે!

કોણ માનશે? દુનિયાના કેટલાંક દેશોમાં પેટ્રોલ માત્ર રૂા.2,4 અને 10 માં લીટર મળે છે!

નવી દિલ્હી તા.24 દેશમાં છેલ્લા કેટલાંક દિવસથી પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે અને રૂા.100 નું લીટર પેટ્રોલ થયું છે. ત્યારે તમને એ જાણીને આશ્ર્ચર્યનો આઘાત લાગશે કે દુનિયામાં એવા કેટલાંક દેશો છે જયાં પે...

24 February 2021 03:07 PM
મારી વંશીય ટીપ્પણી કરનાર મીત્રનું મેં નાક તોડી નાખ્યું હતું: ઓબામા

મારી વંશીય ટીપ્પણી કરનાર મીત્રનું મેં નાક તોડી નાખ્યું હતું: ઓબામા

નવીદિલ્હી, તા.24અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબાએ વંશીય ભેદભાવને લઈને એક મોટો ખુલાસો કર્યા છે. તેમણે કહ્યું કે સ્કૂલના દિવસો દરમિયાન તેમણે વંશીય ટીપ્પણી કરી રહેલા તેના એક મીત્રનું નાક તોડી નાખ્યું ...

24 February 2021 02:19 PM
કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર ત્રાસવાદીઓ ઠાર

કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર ત્રાસવાદીઓ ઠાર

શ્રીનગર તા.24જમ્મુ કાશ્મીરમાં ઉનાળાના આગમન સાથે બરફ પીગળતા અને વાતાવરણ સ્વચ્છ બનતા ફરી એક વખત ત્રાસવાદીઓ સક્રિય થઇ ગયા છે અને અનંતનાગ સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર ત્રાસવાદીઓને ઠાર મરાયા છે. ગઇકાલે...

Advertisement
Advertisement