મુંબઈ:મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલા નજીકથી શંકાસ્પદ કાર મળી આવતા હડકંપ મચી ગયો છે. કારમાંથી જિલેટીનની વિસ્ફોટક મળ્યાનું જાણવા મળે છે. મુંબઈ પોલીસ અને એટીએસની ટીમ સ્થળ પર પહોંચી છે ...
રાજકોટ, તા.256 કોર્પોરેશનની ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. સતત ત્રણ દિવસ સુધી 300થી વધુ કેસ સામે આવ્યા બાદ આજે કોરોનાએ સ્પીડ પકડી છે. આજે 400થી વધુ કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ વ...
વોશિંગ્ટન તા.25કોરોના વેકસીન શોધાઈ ગયા પછી પણ કોરોનાનો કહેર હજુ શમ્યો નથી, કેસ ઘટયા છે તેમ છતાં છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાએ ઉથલો માર્યો છે. હાલ દુનિયામાં કોરોનાના કેસનો આંકડો 11 કરોડને પાર થઈ...
ગાંધીનગર, તા.25 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના પરિણામ બાદ એટલે કે તા.6 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેની મળતી વધુ વિગતો મુજબ કેવડિયામાં આગામી મા...
ભોપાલ તા.25 :રાજયપાલ આનંદીબેન પટેલના ભાષણ સામે મઘ્યપ્રદેશ વિધાનસભામાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે રાજયપાલ આનંદીબેન પટેલને કોનો ડોર છે? તેમણે પોતાના ભાષણની શરૂઆતથી અંત ...
નવીદિલ્હી, તા.25વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટમાં મુંબઈના ઓપનિંગ બેટસમેન પૃથ્વી શોનું બેટ જોરદાર ગાજી રહ્યું છે. હવે તેણે લીગ મુકાબલામાં પોંડીચેરી વિરુદ્ધ અણનમ 227 રનની ઈનિંગ રમીને અનેક રેકોર્ડ પોતાના ...
રાજકોટ તા.25કેન્દ્ર સરકારના બજેટમાં આયાત જકાતમાં કાપ મુકાયા બાદ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે અને તેના પ્રભાવ હેઠળ રીટેઈલ ઘરાકીમાં સળવળાટથી જવેલર્સોને ઓકસીજન મળી ગયું છે છતાંહજુ નિકાસ મોર...
અમદાવાદથી સીધા ગુવાહાટી પહોંચેલા કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહે વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજયના પ્રવાસ વધારી દીધા છે તેઓ સવારે 10 વાગ્યે આસામના નાગાંવ જિલ્લામાં પુરાની ગુડમના મહામૃત્યુજય મંદિરના પ્રાણ પ...
નવી દિલ્હી: કોરોના-લોકડાઉનનો કપરો કાળ પુરો કરીને આગળ વધી રહેલા ભારતના અર્થતંત્રમાં અનેક સારા સંકેત જોવા મળ્યા છે અને હવે મંદીને બાયબાય કહેવાની તપાસમાં ભારતમાં સેવાક્ષેત્ર અને ઉત્પાદન (મેન્યુફેકચરીંગ) ...
કોલકતા, તા. 25પશ્ચિમ બંગાળમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં હવે ભાજપે તેનું આક્રમણ વધારી દીધુ છે અને હાલમાં વડાપ્રધાનના પ્રવાસ બાદ આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા પશ્ર્ચિમ બંગા...
તિરૂવનંતપૂરમ તા.25કેરાલામાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે ત્યારે અલપ્પુજા જિલ્લામાં આરએસએસના એક કાર્યકરની હત્યા કરી દેવામાં આવ્યા બાદ આ વિસ્તારમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. ગત બુધવારે રાતે આરએસએસ અને મુસ્લિમ...
પશ્ચિમ બંગાળમાં ફિલ્મ અને ક્રિકેટ સિતારાઓને ભાજપ પોતાની સાથે ખેંચી રહ્યું છે તો મમતા બેનર્જીએ પણ તેમાં પાછળ નહીં રહેવા નિર્ણય લીધો છે ગઇકાલે ક્રિકેટર મનોજ તિવારી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઇ ગયો હતો. ત...
ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ રાજયમાં લોકોને આકર્ષવાની એક પણ તક જતી કરવા માંગતા નથી. મમતા બેનર્જીએ થોડા સમય પહેલા મા-કેન્ટીન ચાલુ કરી છે જેમાં લોકોને રૂા.પમાં ઇંડા-ચાવલનું ભોજન આપવામાં આવે છે જેમાં હવે 200...
પુડુચેરી તા.25વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પુડુચેરી પહોંચ્યા હતા, જયાં તેમણે અનેક યોજનાઓની શરુઆત કરી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે આ રાજય ઐતિહાસિક ભૂમિ છે, જેનું દેશમાં મહત્વનું પ્રદાન છે. આ તકે વડ...
મુંબઈ: પંજાબનાં દંતકથા સમાન ગાયક સાર્દુલ સિકંદરે ગઈકાલે 60 વર્ષની વયે છેલ્લા શ્વાસ ધા હતા તેને કોરોના પોઝીટીવ હતો અને મોહાલીમાં તેની સારવાર ચાલતી હતી. સાર્દુલના મૃત્યુ પર મુખ્યમંત્રી અમરિન્દરસિંહ...