Latest News

16 August 2019 02:53 PM
ચીન પાકિસ્તાનની પડખે ચડયુ! કાશ્મીર મુદો યુનોમાં પહોંચ્યો; સાંજે સુરક્ષા સમીતીની બેઠકમાં ચર્ચા

ચીન પાકિસ્તાનની પડખે ચડયુ! કાશ્મીર મુદો યુનોમાં પહોંચ્યો; સાંજે સુરક્ષા સમીતીની બેઠકમાં ચર્ચા

નવી દિલ્હી તા.16જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજયનો દરજજો પાછો ખેંચતા કલમ 370 અને 35 એ હટાવવા બાબતે પાકિસ્તાને વિરોધ કરતાં આજે યુનાઈટેડ નેશન્સની સલામતી સમીતીની આજે મળનારી બંધબારણે બેઠકમાં આ મુદે ચર્ચા થશે. ભ...

16 August 2019 02:08 PM
પૂર્વ ભારતીય ક્રિકેટર ચંદ્રશેખરે દેવુ વધી જવાથી કરી આત્મહત્યા

પૂર્વ ભારતીય ક્રિકેટર ચંદ્રશેખરે દેવુ વધી જવાથી કરી આત્મહત્યા

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ આક્રમક બેટ્સમેન વીબી ચંદ્રશેખરનું 57 વર્ષની ઉંમરે નિધન થયું છે. ચંદ્રશેખરનું નિધન હાર્ટ એટેકના કારણે ચેન્નઈ સ્થિત તેના ઘરમાં થયું છે. પરંતુ કેટલાક મીડિયા અહેવાલ અનુસાર તેણે આત...

16 August 2019 01:48 PM
જિયો ફાઈબ૨નો ચમત્કા૨  બે દિમાં મુકેશ
અંબાણીની સંપત્તિ ૨૯ હજા૨ ક૨ોડ વધી

જિયો ફાઈબ૨નો ચમત્કા૨ બે દિમાં મુકેશ અંબાણીની સંપત્તિ ૨૯ હજા૨ ક૨ોડ વધી

નવી દિલ્હી તા.૧૬દેશમાં ભલે શે૨બજા૨માં મંદી ચાલી ૨હી હોય પણ દેશના સૌથી અમી૨ વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમા બે દિવસમાં જબ૨દસ્ત વધા૨ો થયો છે. તેમની સંપત્તિમાં માત્ર બે દિવસમાં જ ૨૯ હજા૨ ક૨ોડ રૂપિયાનો વ...

16 August 2019 01:28 PM
પક્ષીઓનું ઝુંડ ટકરાતા રશિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ: 233 યાત્રીઓનો બચાવ

પક્ષીઓનું ઝુંડ ટકરાતા રશિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ: 233 યાત્રીઓનો બચાવ

મોસ્કો તા.16રશિયાના વિમાન સાથે પક્ષીઓનું ઝુંડ ટકરાતા વિમાનનું એન્જીન ફેલ થઈ જતા પાયલોટો સમયસૂચકતા વાપરીને વિમાનનું મકાઈના ખેતરમાં ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યું હતું. જેથી 233 જેટલા યાત્રીઓનો જીપ બચી ગયો ...

16 August 2019 01:25 PM
બેંકોની બેડલોનમાં છેલ્લા પાંચ વર્ષમાં જ કેમ મોટો વધારો થયો? સરકાર કારણ જાણશે

બેંકોની બેડલોનમાં છેલ્લા પાંચ વર્ષમાં જ કેમ મોટો વધારો થયો? સરકાર કારણ જાણશે

નવી દિલ્હી તા.16જાહેર ક્ષેત્રની બેંકોની બેડલોનમાં છેલ્લા પાંચ વર્ષમાં અસાધારણ વધારા પાછળનું કારણ મેળવવા કેન્દ્ર સરકારે કવાયત આદરી ચે અને આ માટે બેંકો પાસેથી વિગતવાર રીપોર્ટ માંગ્યો છે.નાણાંપ્રધાનપદે ન...

16 August 2019 12:18 PM
એટીએમ ના નિષ્ફળ જતા વ્યવહારમાં ગ્રાહકના ‘ફ્રી’ ટ્રાન્ઝેકશન નહી ગણાય

એટીએમ ના નિષ્ફળ જતા વ્યવહારમાં ગ્રાહકના ‘ફ્રી’ ટ્રાન્ઝેકશન નહી ગણાય

મુંબઈ: રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તમામ બેન્કોને તેના ગ્રાહકો એટીએમ મારફત જે વ્યવહાર કરે છે તેમાં જે વ્યવહાર ફેઈલ, નિષ્ફળ જાય તેને મફત એટીએમ વ્યવહારમાં નહી ગણવા સૂચના આપી છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ આ અ...

16 August 2019 12:15 PM
61% લોકો માને છે કે અયોધ્યામાં વિવાદીત સ્થળે રામમંદિર બંધાવું જોઈએ: સર્વેક્ષણ

61% લોકો માને છે કે અયોધ્યામાં વિવાદીત સ્થળે રામમંદિર બંધાવું જોઈએ: સર્વેક્ષણ

નવી દિલ્હી તા.16સુપ્રીમ કોર્ટમાં રામમંદિર કેસની સુનાવણી થઈ રહી છે, અને પક્ષકારોની તેમની રજુઆત કરવાની તક અપાઈ રહી છે. આ વચ્ચે આજતક ન્યુઝ ચેનલે કાર્વી ઈન્સાઈટસના સહયોગમાં દેશનો મિજાજ જાણવા કોશિશ કરી હતી...

16 August 2019 12:12 PM
જય હો! સ્વતંત્રતા દિને ત્રણ પાક. સૈનિકો ઠાર: ચોકી ઉડાવાઈ

જય હો! સ્વતંત્રતા દિને ત્રણ પાક. સૈનિકો ઠાર: ચોકી ઉડાવાઈ

નવી દિલ્હી: ભારત-પાક વચ્ચે સતત વધી રહેલા તનાવ વચ્ચે ગઈકાલે કાશ્મીરના પુંચમાં કષ્ણાધારી ક્ષેત્રમાં પાક સૈનિકોના ગોળીબારનો આકરો જવાબ આપતા ત્રણ પાક. સૈનિકોને ઠાર માર્યા હતા અને એક પાક ચોકી ઉડાવી દેવા ઉપર...

16 August 2019 12:04 PM
જાપાનના હિરોશીમામાં પ્રચંડ વાવાઝોડું ત્રાટકતાં ભારે તારાજી

જાપાનના હિરોશીમામાં પ્રચંડ વાવાઝોડું ત્રાટકતાં ભારે તારાજી

ટોકયો તા.16ઉષ્ણ કટીબંધનું પ્રચંડ વાવાઝોડું જાપાનમાં ત્રાટકતા જોરદાર પવન સાથે ભારે વરસાદ થયો હતો. આ કુદરતી આપતિમાં 1 માણસનો ભોગ લેવાયો છે. હવામાન વિભાગે ભૂસ્ખલન અને પુરની ચેતવણી આપતા સતાવાળાઓએ લોકોને સ...

16 August 2019 11:59 AM
કાશ્મીરના પુર્વ આઈએએસ શાહ ફૈસલ, અન્ય નેતાઓને તરત છોડી મુકવા હાર્વર્ડના વિદ્યાર્થીઓની માંગ

કાશ્મીરના પુર્વ આઈએએસ શાહ ફૈસલ, અન્ય નેતાઓને તરત છોડી મુકવા હાર્વર્ડના વિદ્યાર્થીઓની માંગ

નવી દિલ્હી તા.16પુર્વ આઈએએસ શાહ ફમેલ તુર્કી જઈ રહ્યા હતા ત્યારે તેમને નવી દિલ્હી એરપોર્ટ ફરતી પાછા શ્રીનગર ધકેલી દેવાયા હતા, અને હાલમાં એક હોટેલમાં તો નજરબંધ છે. સરકારી અધિકારી તરીકે રાજીનામુ આપ્યા પછ...

16 August 2019 11:54 AM
‘કાલે મેઘા પાની દે’ નો પોકાર કરતા ત્રણ રાજયોના લોકો 6 દિવસમાં ‘ખમૈયા કરો’ કહેતા થયા

‘કાલે મેઘા પાની દે’ નો પોકાર કરતા ત્રણ રાજયોના લોકો 6 દિવસમાં ‘ખમૈયા કરો’ કહેતા થયા

નવી દિલ્હી તા.16વરસાદ વરસતો નહીં હોવાની ફરિયાદ કરનારાના મોઢા સિવાય જાય એ રીતે દેશના ત્રણ સબ ડીવીઝનમાં છ દિવસના વરસાદે ખાધવાળા પ્રદેશોને ખેતરોમાં રસ્તાઓમાં પુરનો સામનો કરવા મજબૂર કરી દીધા છે. નિષ્ણાંતો...

16 August 2019 11:51 AM
અર્થતંત્રને બેઠુ કરવા શું કરવું? મોદી-નિર્મલા વચ્ચે બેઠક

અર્થતંત્રને બેઠુ કરવા શું કરવું? મોદી-નિર્મલા વચ્ચે બેઠક

નવી દિલ્હી તા.16અર્થતંત્રની ગાડી પાટા પરથી નીચે ઉતરી ગઈ છે અને હાલત વધુ ખરાબ થતી રોકવા આર્થિક પેકેજ સહીતના પગલા લેવાની માંગ વચ્ચે અર્થતંત્રની પ્રવર્તમાન હાલત વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણામંત્રી ન...

16 August 2019 11:50 AM
પ્રથમ પુણ્યતિથિએ વાજપેયીજીને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીની શ્રધ્ધાંજલિ

પ્રથમ પુણ્યતિથિએ વાજપેયીજીને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીની શ્રધ્ધાંજલિ

નવીદિલ્હી તા.16ભારતરત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રથમ પુણ્યતિથિએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક હસ્તીઓએ ‘સદૈવ અટલ’ સમા...

16 August 2019 11:45 AM
આર્થિક મંદી તમામ ક્ષેત્રોમાં પ્રસરવા લાગી

આર્થિક મંદી તમામ ક્ષેત્રોમાં પ્રસરવા લાગી

મુંબઈ તા.16ભારતમાં આર્થિક સ્લોડાઉન વધુ તીવ્ર બની રહ્યું હોય તેમ છેલ્લા ત્રિમાસિક ગાળાના કોર્પોરેટ આંકડાઓ ઘણા નબળા જ રહ્યા છે. તમામે તમામ ક્ષેત્રે આર્થિક મંદીની ઝપટે ચડી ગયાના સંકેત છે. માંગમાં ઘટાડો, ...

16 August 2019 11:43 AM
હેવી ટ્રકમાં જબરુ ડીસ્કાઉન્ટ

હેવી ટ્રકમાં જબરુ ડીસ્કાઉન્ટ

નવી દિલ્હી: દેશમાં ઓટો ઉદ્યોગને રીતે મંદીએ ભરડો લીધો છે તેવા કોમર્સીયલ એટલે કે વ્યાપારી વાહનો પણ બાકાત નથી અને ડીસ્કાઉન્ટ-ઈન્સ્ટન્ટ-લોન સહીતની ઓફર છતાં બસ-ટ્રક જેવા હેવી વ્હીકલના વેચાણમાં સતત ઘટાડો નો...

Advertisement
<
Advertisement