Latest News

10 December 2020 01:48 PM
વડાપ્રધાનના હસ્તે દેશના નવા સંસદભવન સહિતના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટનું ભૂમિપૂજન

વડાપ્રધાનના હસ્તે દેશના નવા સંસદભવન સહિતના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટનું ભૂમિપૂજન

નવી દિલ્હી તા.10દેશના સંસદીય ઈતિહાસના અત્યાર સુધીના સૌથી મોટા નિર્માણ પ્રોજેકટમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાત્વાકાંક્ષી નવા સંસદ ભવનનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો. તમામ ધર્મના ધર્મગુરુઓના પ...

10 December 2020 01:08 PM
અખબાર વાંચી જાહેર હિતની અરજી કરી શકો નહી: દિલ્હીના ટ્રસ્ટને તતડાવી નાખતી હાઈકોર્ટ

અખબાર વાંચી જાહેર હિતની અરજી કરી શકો નહી: દિલ્હીના ટ્રસ્ટને તતડાવી નાખતી હાઈકોર્ટ

નવી દિલ્હી: હાલના કોરોના કાળમાં શાળાઓ બંધ હોવાથી જે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. તેમાં ‘યોગ્ય, ઓનલાઈન, કલાસીસ’ ચલાવવા જોઈએ તેવી માંગણી સાથે થયેલી એક અરજીની આકરી ટીકા કરતા દિલ્હી હાઈકોર્ટમ...

10 December 2020 12:46 PM
વિશ્વના ગરીબ દેશો માટે કોરોના વેક્સિન એક સ્વપ્ન: ધનિક રાષ્ટ્રોએ ઉત્પાદન બુક કર્યુ

વિશ્વના ગરીબ દેશો માટે કોરોના વેક્સિન એક સ્વપ્ન: ધનિક રાષ્ટ્રોએ ઉત્પાદન બુક કર્યુ

લંડન: વિશ્વભરમાં કોરોના વેકસીનના નિયમીત ઉપયોગમાં બ્રિટન પ્રથમ ક્રમે છે અને ઈમરજન્સી ઉપયોગ માટે ભારત સહિતના દેશોમાં ઈમરજન્સી ઉપયોગ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તે વચ્ચે જે રીતે વિશ્વના ધનવાન દેશોએ વે...

10 December 2020 12:36 PM
ઇન્ડિયન એરફોર્સની માગી માફી અનિલ કપૂરે

ઇન્ડિયન એરફોર્સની માગી માફી અનિલ કપૂરે

મુંબઈ,તા. 10 : અનિલ કપૂરે ગઇકાલે ઇન્ડીયન એરફોર્સની માફી માગી હતી એકે વીએસ એકેમાં તેણે પહેરેલા યુનિફોર્મને લઇને ઇન્ડીયન એરફોર્સ દ્વારા એનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નેટફિલકસ પર રિલીઝ થઇ રહેલી આ ફિલ્મન...

10 December 2020 12:17 PM
હવે દિલ્હી આવનારા તમામ રસ્તા બંધ કરાશે: ખેડૂતો વિફર્યા

હવે દિલ્હી આવનારા તમામ રસ્તા બંધ કરાશે: ખેડૂતો વિફર્યા

નવીદિલ્હી, તા.10કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો કેન્દ્ર સરકાર ત્રણેય કાયદાઓને રદ્દ નથી કરતી તો એક-એક કરીને દિલ્હી આવનારા દરેક રસ્તાને બંધ કરી દેવામાં આવશે. સંયુક્ત ખ...

10 December 2020 11:56 AM
દેશભરમાં બધા સુધી વાઈફાઈ નેટવર્ક પહોંચાડવા કેન્દ્ર સરકારની તૈયારી

દેશભરમાં બધા સુધી વાઈફાઈ નેટવર્ક પહોંચાડવા કેન્દ્ર સરકારની તૈયારી

નવી દિલ્હી તા.10કેન્દ્ર સરકારે દેશમાં વાઈફાઈ ક્રાંતિની દિશામાં મોટું પગલું ભર્યું છે. દેશભરમાં બધા સુધી વાઈફાઈ પહોંચાડવાની તૈયારી કરી છે. સરકારની યોજના મોટા સ્તરે વાઈફાઈ નેટવર્ક તૈયાર કરવાની છે જેનું ...

10 December 2020 11:45 AM
નવા ભરતી થતા કર્મચારી-માલીકના પીએફ પર 24% સબસીડી: રૂા.22810 કરોડ સરકાર ભરશે

નવા ભરતી થતા કર્મચારી-માલીકના પીએફ પર 24% સબસીડી: રૂા.22810 કરોડ સરકાર ભરશે

નવી દિલ્હી: દેશમાં આર્થિક મંદી અને કોરોના સંકટના કારણે આવેલા લોકડાઉન અને તેની પછીની સ્થિતિમાં રોજગારી જે મોટો ફટકો પડયો છે તેમાં કેન્દ્રની મોદી સરકારે આત્મનિર્ભર- ભારત રોજગાર યોજનાને મંજુરી આપીને આગામ...

10 December 2020 11:42 AM
ઈમરાન-બાજવાને કાશ્મીરમાં ભડાકા કરવા પડ્યા ભારે: બે સૈનિકો ગોળીએ વીંધાયા

ઈમરાન-બાજવાને કાશ્મીરમાં ભડાકા કરવા પડ્યા ભારે: બે સૈનિકો ગોળીએ વીંધાયા

નવીદિલ્હી, તા.10જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને મોકલવાની નાપાક હરકતો કરી રહેલા પાકિસ્તાનને ભારતીય સેનાએ સણસણતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ કરેલા વળતાં હુમલામાં પાકિસ્તાનના બે સૈનિકો ઠાર મરાયા છે. પોતાના સૈન...

10 December 2020 11:37 AM
કેન્દ્રીય મંત્રીનો વિચિત્ર દાવો, ખેડૂત 
આંદોલન પાછળ ચીન-પાકિસ્તાનનો હાથ!

કેન્દ્રીય મંત્રીનો વિચિત્ર દાવો, ખેડૂત આંદોલન પાછળ ચીન-પાકિસ્તાનનો હાથ!

નવીદિલ્હી, તા.10કેન્સ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ દાવો કર્યો છે કે ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગને લઈને ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શનો પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ છે. તેમણે એવો પણ આરોપ લગાવ્...

10 December 2020 11:31 AM
અમેરિકામાં કોરોના ખતરનાક: 3243 મોત, 2.25 લાખ કેસ

અમેરિકામાં કોરોના ખતરનાક: 3243 મોત, 2.25 લાખ કેસ

નવી દિલ્હી તા.10કોરોનાની વેકસીન આવી જવા છતાં મહામારીનું તાંડવ હજુ યથાવત જ રહ્યું છે. ભારતમાં રાહત હોવા છતાં વિશ્ર્વસ્તરે નવા કેસોની સંખ્યામાં કોઈ રાહત નથી. ખાસ કરીને અમેરિકા પર કોરોનાનું પ્રચંડ આક્રમણ...

10 December 2020 11:24 AM
રિવર્સ ટ્રેન્ડ! એકટીવ કેસોમાં ભારત 9માં ક્રમે સરકયુ

રિવર્સ ટ્રેન્ડ! એકટીવ કેસોમાં ભારત 9માં ક્રમે સરકયુ

નવી દિલ્હી તા.10વિશ્ર્વમાં અનેક દેશોમાં કોરોના હજુ તાંડવ સર્જી રહ્યો હોવા છતાં ભારતમાં હાલત રાહતપૂર્ણ છે. ભારત કરતા અન્ય અનેક દેશોમાં વધુ કેસ નોંધાય રહ્યા છે ત્યારે ભારત એકટીવ કેસોની દ્દષ્ટિએ ઘણુ નીચુ...

10 December 2020 11:20 AM
ફેસબુક મુશ્કેલીમાં: ઈન્સ્ટાગ્રામ-વોટસએપ વેચવા પડશે!

ફેસબુક મુશ્કેલીમાં: ઈન્સ્ટાગ્રામ-વોટસએપ વેચવા પડશે!

વોશિંગ્ટન: સોશ્યલ મીડિયા જાયન્ટસ ફેસબુક અને તેના સીઈઓ માર્ક ઝુકરબર્ગ મુશ્કેલીમાં આવી ગયા છે. અમેરિકાની સરકાર અને આ દેશના 48 રાજયોએ ફેસબુક પર ડીજીટલ- મોનોપોલી સર્જવા અને નાના હરિફોને ખત્મ કરવાનો આરોપ મ...

10 December 2020 10:13 AM
ડિજિટલ સ્ટાર્સ

ડિજિટલ સ્ટાર્સ

મુંબઈ તા.10ફોર્બ્સ એશિયાના 100 ડિજિટલ સ્યાર્સના લિસ્ટમાં અમિતાભ બચ્ચન, શાહરુખખાન, અક્ષયકુમાર, રણવીરસિંહ, આલિયા ભટ્ટ અને હૃતિક રોશનનાં નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા-પેસીફીકના ફોર્બ્સનાં આ લિસ્ટમ...

10 December 2020 12:19 AM
હરિયાણામાં 14 ડિસેમ્બરથી શાળાઓ ફરી ખુલશે

હરિયાણામાં 14 ડિસેમ્બરથી શાળાઓ ફરી ખુલશે

ચંદીગઢ:હરિયાણામાં 14 ડિસેમ્બરથી સરકારી અને ખાનગી શાળાઓ ફરી ખુલશે. સરકારે ફક્ત ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગો શરૂ કરવા આદેશ આપ્યો છે. આગામી ઓર્ડર સુધી આઠમા ધોરણ સુધીની શાળાઓ બંધ રહેશે. હવે 9 અને 11 ના વર્...

09 December 2020 10:16 PM
કોરોના રસી અંગે માઠા સમાચાર : બ્રિટનમાં વેક્સિન આપ્યાના પ્રથમ દિવસે જ 2 લોકો બીમાર થયા

કોરોના રસી અંગે માઠા સમાચાર : બ્રિટનમાં વેક્સિન આપ્યાના પ્રથમ દિવસે જ 2 લોકો બીમાર થયા

લંડન:દુનિયાભરમાં કોરોનાની સુરક્ષિત રસી અંગે રાહ જોવાઇ રહી છે. હ્યુમન ટ્રાયલ ચાલુ છે. એવા સમયે કોરોના વેક્સિન અંગે માઠા સમાચાર મળી રહ્યા છે. બ્રિટિશ સરકારે ફાઇઝરની વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી ...

Advertisement
Advertisement