Latest News

22 April 2021 10:07 PM
અંતે ચૂંટણી પંચની આંખ ઉઘડી : રોડ શો, પદયાત્રા અને રેલીઓ પર પ્રતિબંધ, માર્ગદર્શિકા જારી

અંતે ચૂંટણી પંચની આંખ ઉઘડી : રોડ શો, પદયાત્રા અને રેલીઓ પર પ્રતિબંધ, માર્ગદર્શિકા જારી

નવી દિલ્હીઃભારતીય ચૂંટણી પંચે કોરોના વાયરસના રોગચાળાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને રાખી ચૂંટણીને લઈને વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત મતદાન મથક પર મતદારો અને ચૂંટણી અધિકારીઓ માટેની ...

22 April 2021 09:44 PM
જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તે ધ્યાન રાખજો : પોલીસ સરપ્રાઇઝ ચેકીંગ કરશે

જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તે ધ્યાન રાખજો : પોલીસ સરપ્રાઇઝ ચેકીંગ કરશે

ગાંધીનગર: કોરોનાની બીજી લહેરમાં ખૂબ જ ખતરનાક રીતે સંક્રમણ ફેલાયું છે ત્યારે જ રાજ્યમાં લગ્નસરાની સીઝન શરૂ થવાની છે. લગ્ન સમારંભમાં ભીડ ભેગી ન થાય તે માટે સરકારે 50થી વધુ વ્યક્તિઓના ભેગા થવા સામે પ્રતિ...

22 April 2021 09:15 PM
રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સના નિષ્ણાંત ડોકટરોએ કોરોના અંગે આપી ઊંડાણપૂર્વકની સમજ : વાંચવાનું ચૂકશો નહીં

રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સના નિષ્ણાંત ડોકટરોએ કોરોના અંગે આપી ઊંડાણપૂર્વકની સમજ : વાંચવાનું ચૂકશો નહીં

ગાંધીનગર:ગુજરાત સહિત રાજ્યભરમાં કોરોના મહામારી ચરમ સીમા પર છે. ત્યારે કોવિડ અંગેની સાચી સમજ હોવી ખૂબ જ જરૂરી છે. રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સના નિષ્ણાંત ડોકટરોએ કોરોના અંગે આપી ઊંડાણપૂર્વકની સમજ આપી છે. ...

22 April 2021 08:16 PM
ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ : છેલ્લા 24 કલાકમાં 13000થી વધુ લોકો સંક્રમિત થયા, 137ના મોત

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ : છેલ્લા 24 કલાકમાં 13000થી વધુ લોકો સંક્રમિત થયા, 137ના મોત

રાજકોટઃગુજરાતમાં કોરોના સંક્રમણની રફતાર દિવસેને દિવસે વધી રહી છે. આજે રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 13000થી વધુ નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસ 92000ને પાર થઈ ગયા છે. કુલ સંક્રમિતો...

22 April 2021 06:21 PM
અમદાવાદમાં 900 બેડની ડીઆરડીઓ હોસ્પીટલનો પ્રારંભ અમિત શાહ કરાવશે

અમદાવાદમાં 900 બેડની ડીઆરડીઓ હોસ્પીટલનો પ્રારંભ અમિત શાહ કરાવશે

અમદાવાદમાં કેન્દ્રના ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીએ)ના સહયોગથી જીએમડીસી ગ્રાઉન્ડમાં 900 બેડની અતિ આધુનિક હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે અને તેમાં ઓકસીજન બેડ સહિતની વ્યવસ્થા છે. આ ...

22 April 2021 06:17 PM
એક વેકિસનના ત્રણ ભાવ કેવી રીતે? સોનિયાના પીએમ મોદીને સવાલો

એક વેકિસનના ત્રણ ભાવ કેવી રીતે? સોનિયાના પીએમ મોદીને સવાલો

નવી દિલ્હી તા.22 ભારત સરકારે 1લી મેથી 18 વર્ષથી મોટી વયનાં લોકોને કોરોના વેકિસન આપવાની જાહેરાત કરી છે અને તેના ભવ ત્રણ-ત્રણ નકકી થતા તેની સામે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે કે એક વેક...

22 April 2021 06:15 PM
શેરબજારમાં પ્રારંભીક ગાબડા બાદ જોરદાર તેજી: આંકમાં 327 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં પ્રારંભીક ગાબડા બાદ જોરદાર તેજી: આંકમાં 327 પોઈન્ટનો ઉછાળો

રાજકોટ તા.22મુંબઈ શેરબજારે કોરોનાના રેકોર્ડબ્રેક કેસ- મહારાષ્ટ્રના લોકડાઉન જેવા કારણોને ડીસ્કાઉન્ટ કર્યુ હોય તેમ આજે તેજીનો ઝોક હતો. બેંકોની આગેવાનીમાં હેવીવેઈટ શેરોમાં ઉછાળાના પ્રભાવ હેઠળ સેન્સેકસમાં...

22 April 2021 06:13 PM
કોરોના ઈફેકટ! શહેરી લોકોનો વિશ્વાસ ફરી ડગમગવા લાગ્યો

કોરોના ઈફેકટ! શહેરી લોકોનો વિશ્વાસ ફરી ડગમગવા લાગ્યો

નવી દિલ્હી તા.22ભારતમાં કોરોનાની નવી લહેર વધુને વધુ વિકરાળ બનતી રહી છે ત્યારે ફરી વખત ગ્રાહકો લોકોનો વિશ્વાસ ડગમગવા લાગ્યો છે. એપ્રિલ મહિનામાં ગ્રાહકોનો વિશ્વાસ આંક વધુ નીચો આવ્યો હતો.ગ્રાહક માનસ ઈન્ડ...

22 April 2021 06:12 PM
નાસિકની હોસ્પિટલમાં મૃતકના શરીરનો ઓકિસજન કાઢી સ્વજનને બચાવવા સંબંધીની દોડધામ

નાસિકની હોસ્પિટલમાં મૃતકના શરીરનો ઓકિસજન કાઢી સ્વજનને બચાવવા સંબંધીની દોડધામ

નાસિક તા.22નાસિકની જાહીર હુસેન હોસ્પિટલમાં ઓકિસજન લીકેજની દુર્ઘટનામાં નવા નવા અપટેડ આવી રહ્યા છે. નાસિક હોસ્પિટલમાં મૃતકોના શરીર પરનો ઓકિસજન સીલીન્ડર કાઢી લોકો તેના સ્વજન દર્દીઓને આપી રહ્યા છે તો અમુક...

22 April 2021 06:09 PM
મશહુર કવ્વાલ અને બોલીવુડના ગાયક ફરીદ સાબરીનું અવસાન

મશહુર કવ્વાલ અને બોલીવુડના ગાયક ફરીદ સાબરીનું અવસાન

મુંબઈ: જયપુરના મશહુર કવ્વાલ અને બોલીવુડની ફિલ્મોમાં અનેક ગીતો ગાઈ ચુકેલા ફરીદ સાબરીનું ગઈકાલે સવારે નિધન થયુ છે. જાણવા મળતી વિગત મુજબ કવ્વાલ પરીદ સાબરીને ન્યુમોનિયા થઈ ગયો હતો અને મંગળવારની રાત્રે તેમ...

22 April 2021 06:08 PM
18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણ માટે શનિવારથી રજીસ્ટ્રેશન

18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણ માટે શનિવારથી રજીસ્ટ્રેશન

નવી દિલ્હી તા.22દેશમાં વધતા જતા કોરોના કેસને પગલે હવે સરકારે 18 વર્ષથી ઉપરના લોકોને પણ 1લી મેથી વેકિસન લગાવવાનું શરૂ કરનાર છે. જેનુ રજીસ્ટ્રેશન 24 એપ્રિલ શનિવારથી કોવિન એપ પર શરૂ થશે.જાણકારી મુજબ આગામ...

22 April 2021 06:07 PM
કોરોના વેકસીનના બે ડોઝ લીધા હશે તો જ મળશે પગાર!

કોરોના વેકસીનના બે ડોઝ લીધા હશે તો જ મળશે પગાર!

ગયા (બિહાર) તા.22બિહારમાં કોરોનાની સુનામી આવી છે, દરરોજ 12 હજારથી વધુ દર્દીઓ મળી રહ્યા છે. આ પરીસ્થિતિમાં વેકસીનેશન વધારવા ગયાના કલેકટરે એવું ફરમાન જાહેર કર્યું છે કે બન્ને વેકસીન લગાવનાર સરકારી કર્મચ...

22 April 2021 06:05 PM
કોરોના દર્દીઓ માટે જીવનદાતા બનનાર મેડીકલ ઓકિસજન આખરે શું છે!

કોરોના દર્દીઓ માટે જીવનદાતા બનનાર મેડીકલ ઓકિસજન આખરે શું છે!

નવી દિલ્હી તા.22કોરોના મહામારીની બીજી ખતરનાક લહેરમાં ઓકિસજનનાં સિલીન્ડરની અછત ઉભી થઈ છે ત્યારે ઓકિસજન વાયુ દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઓકિસજનનાં બારામાં તો બધાએ સાંભળ્યુ હશે પણ ખુબ જ ઓછા લોકોને ખબર ...

22 April 2021 05:58 PM
પશ્ચિમ બંગાળમાં બોમ્બ વિસ્ફોટોની ઘટનાઓ સાથે
છઠ્ઠા ચરણમાં 60 ટકાથી વધુ મતદાન: એકનુ મોત

પશ્ચિમ બંગાળમાં બોમ્બ વિસ્ફોટોની ઘટનાઓ સાથે છઠ્ઠા ચરણમાં 60 ટકાથી વધુ મતદાન: એકનુ મોત

કોલકાતા તા.22 કોરોનાના કહેર વચ્ચે આજે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનાં 6ઠ્ઠા ચરણનુ આજે અનેક જગ્યાએ હિંસક ઘટનાઓની સાથે બપોરે 1 વાગ્યા સુધીમાં 57.31 ટકા મતદાન થયુ હતું.જયારે આ મતદાન પૂર્વે ગઈકાલે રાજય...

22 April 2021 05:57 PM
કોરોના ટેસ્ટીંગથી બચવા 300 લોકો એરપોર્ટથી નાસી છૂટયા

કોરોના ટેસ્ટીંગથી બચવા 300 લોકો એરપોર્ટથી નાસી છૂટયા

દેશમાં કોરોના સંક્રમણને કારણે વિમાની મથકોએ આવતા મુસાફરોની ચકાસણી અને કોરોના ટેસ્ટીંગ ફરજીયાત કરાવાયુ છે પરંતુ આસામના સીલચર વિમાની મથકે 300થી વધારે પ્રવાસીઓ ટેસ્ટીંગ વગર જ નાસી છુટતા તે અંગે તપાસના આદે...

Advertisement
Advertisement