રિવાબા રવીન્દ્રસિંહ જાડેજાએ ખીરી ગામની મુલાકાત લીધી

08 April 2021 10:54 AM
Jamnagar
  • રિવાબા રવીન્દ્રસિંહ જાડેજાએ ખીરી ગામની મુલાકાત લીધી

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખીરી ગામની શ્રી મતિ રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા એ ખાસ મુલાકાત લીધી હતી.. એ સમયે ખીરી ગામની શાળામાં યોજાયો હતો ત્યારે ગામની મહિલા ઓજ ખાસ હાજર રહ્યા હતા. અને આત્મ.નિર્ભર ભારતના મંત્ર અને વિવિધ યોજનાઓ વિષે માહિતગાર કર્યા હતા. અને બહેનો ને પોતાના ઘરે બેસી ને વ્યવસ્થિત પગભર થઈ શકે તે માટે સિલાય મશીન બે નગ સપ્રેમ ભેટ આપવામા આવેલ છે.
(શરદ એમ.રાવલ..હડિયાણા)


Loading...
Advertisement