હામાપુર ગામે શરદી ઉધરસ ના 104 કેસ નોંધાયા જેમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

08 April 2021 10:47 AM
Amreli
  • હામાપુર ગામે શરદી ઉધરસ ના 104 કેસ નોંધાયા જેમાં  કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

બગસરા તાલુકાના હામાપુર ગામે તાવ નો વાયરો શરદી ઉધરસ તાવ કરતા આરોગ્યની ટીમ હામાપુર પહોંચી હતી જેમાં બે ધનવન્તરિ રથ મેડિકલ ટીમ સાથે હામાપુર ગામે સવારના 10થી ટેસ્ટિંગ માટે કાર્યરત હતી દિવસના અંતે કુલ 104 કેસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 57 આર ટી પી સી આર તથા 47 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવેલ તેમાં છ કેસો ઉ 18 થી 60 વર્ષ સુધીના અલગ-અલગ ઉમર ના કોરોના પોઝિટિવ મળેલ છે તા 31 3 20 21 થી તા 6 .4. 20 21 ઉંમરના લઈને અલગ-અલગ બીમારીના કારણે છ મૃત્યુ થયેલ નું જણાવેલ છે હામાપુર ગામે પ્રાન્ત અધિકારી એચ.એમ ઝણકાટ તથા મામલતદાર તલાટી સાહેબ ટીડીયો એસપી બોદર બગસરા હેલ્થ ઓફિસર ડો ગોંડલીયા હાજર રહેલ તથા પ્રાંત અધિકારી ઝણકાટ સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત હામાપુર ગ્રામ પંચાયત દ્વારા તા7 4 20 21 થી તા 11 4 20 સુધી સમય સવારે 6 થી 9 કલાક તથા સાંજે 6 થી 8 અવશ્ય ચીજવસ્તુ માટે દુકાનો ખુલ્લી રહેશે ત્યારબાદ ના સમયમાં લોકડાઉન જાહેર કરેલ છે.


Loading...
Advertisement