વિશ્વ હિન્દુ યુવા સંગઠન ના યુવાનો દ્વારા ગૌ હત્યા, ગૌ તસ્કરી અને કતલખાનાઓને "ગૂજસિતોક" કાયદા હેઠળ ઓર્ગેનાયઝડ ગુનાહ તરીકે સમાવેશ કરવાની માંગ સાથે છેલ્લા 4 દિવસ થી અનશન પર બેઠેલા છે જેઓની મુલાકાત લઇ વેરાવળ પાટણ શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવીબેન ગોહેલે લીધેલ તે તસ્વીર માં નજરે પડે છે. (તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)