હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય લોહીની ભારે અછત રહેતી હોવાને લીધે રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે બ્લડની ખાસ જરૂર હોય જેમાં નાના બાળકોને થેલેસેમીયા જેવી બીમારી હોય, ગરીબ લોકો બ્લ્ડ માટે હેરાન થતાં હોય, ડિલીવરી સમયે બહેનોને લોહીની ખાસ જરૂર પડતી હોય ગોંડલના મુસ્લિમ એકતા મંચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં રકતદાતાઓએ રકતદાન કર્યુ હતું.