'બાળકોમાં કોરોના' : છેલ્લા 7 દિવસમાં જ રાજકોટના 250થી વધુ બાળકો કોરોનાગ્રસ્ત

07 April 2021 05:36 PM
Video

બાળકો કોરોના સંક્રમિત થાય તો શું કરવું ?
બાળકોમાં કોરોનાના લક્ષણો શું હોય ?
બાળકોમાં કોરોના ન ફેલાય તે માટે શું કાળજી રાખવી જોઈએ ?
અનેક સવાલોના જવાબ આ વીડિયોમાં મળશે...

Sanjsamachar ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે


Related News

Loading...
Advertisement