ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબકુમાર સંક્રમીત

07 April 2021 05:36 PM
India
  • ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબકુમાર સંક્રમીત

ત્રિપુરાની ભાજપ સરકારના મુખ્યમંત્રી બિપ્લબ દેવ કુમાર કોરોના સંક્રમીત થયા છે. તેઓએ ટવીટ કરીને આ માહિતી આપી હતી અને તેના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા પણ સલાહ આપી હતી.


Related News

Loading...
Advertisement