108ના એક પાયલટ પણ કોરોનાગ્રસ્ત થયા

07 April 2021 05:26 PM
Rajkot
  • 108ના એક પાયલટ પણ કોરોનાગ્રસ્ત થયા

દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે સતત જહેમત ઉઠાવતાં 108ના એક પાયલટ પણ કોરોનાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પાયલટે છેલ્લા સાત દિવસ દરમિયાન અનેક દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા અને તે પૈકીના કોઈ દર્દીના સંપર્કમાં આવી ગયા હોવાથી તેને કોરોના લાગુ પડી જતાં હાલ તેમને હોમ આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement