રાજકોટમાં કાર ડિલર્સ એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય : 7 એપ્રિલ 2021થી 14 એપ્રિલ 2021 સુધી કાર બજાર બંધ

07 April 2021 05:08 PM
Rajkot
  • રાજકોટમાં કાર ડિલર્સ એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય : 7 એપ્રિલ 2021થી 14 એપ્રિલ 2021 સુધી કાર બજાર બંધ

રાજકોટ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કોરોનાના વધતા કેસના કારણે શહેરના 150 ફૂટ રીંગ રોડ, ગોંડલ રોડ, માધાપર ચોકડી, સોરઠીયાવાડી સર્કલ સહિતના 40 થી વધુ વાહનો લે-વેચ કરતા વેપારીઓ 7 થી 14 એપ્રિલ વેપાર બંધ રાખશે : સૌરાષ્ટ્રભરમાંથી લોકો રાજકોટ વાહનોની ખરીદી કે વેચાણ માટે આવતા હોય છે


Related News

Loading...
Advertisement