ગોંડલની હોસ્પિટલમાં આગ : તંત્રે મોકડ્રીલ જાહેર કરતા રાહત

07 April 2021 10:23 AM
Gondal
  • ગોંડલની હોસ્પિટલમાં આગ : તંત્રે મોકડ્રીલ જાહેર કરતા રાહત
  • ગોંડલની હોસ્પિટલમાં આગ : તંત્રે મોકડ્રીલ જાહેર કરતા રાહત

ગોંડલ જેતપુર રોડ ઉપર આવેલ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માં આગ લાગી હતી.ઘટના ની જાણ ફાયર વિભાગ ને કરતા ફાયર ટીમ ઇમજન્સી વાહન 2 ફાયર,એમ્બ્યુલન્સ સહિત ના કાફલા સાથે ઘટના સ્થળે પોહચી આગ પર પાણી મારો ચલાવ્યો હતો.ઘટના ની જાણ ગોંડલ સિટી પોલીસ ને થતા સિટી પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આગ લાગતા હોસ્પિટલ માં દોડધામ મચી જવા પામી હતી પરંતુ તંત્ર દ્વારા મોકડ્રિલ જાહેર કરતા લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો. (તસવીર : પીન્ટુ ભોજાણી-ગોંડલ)


Loading...
Advertisement