સુરત નજીક બારડોલીની હોસ્પિટલમાં ઓકિસજન ખુટયો : દર્દીના મોતનો આક્ષેપ

06 April 2021 06:48 PM
Surat
  • સુરત નજીક બારડોલીની હોસ્પિટલમાં ઓકિસજન ખુટયો : દર્દીના મોતનો આક્ષેપ

રાજય સરકાર એક તરફ ગુજરાતમાં ઉત્પાદીત થતા ઓકસીજનનો 60 ટકા જથ્થો કોવિડ હોસ્પીટલો માટે અનામત રાખવા આદેશ આપ્યો છે તો બીજી તરફ બારડોલીની ઉમરાખ કોવિડ હોસ્પીટલમાં એક દર્દીનું ઓકસીજનના અભાવે મૃત્યુ થયાના અહેવાલ બાદ તંત્ર દોડતુ થઇ ગયુ છે. આ દર્દીના સગાઓનો આક્ષેપ છે કે ઓકસીજનની જરુર હોવા છતા હોસ્પીટલમાં તેની વ્યવસ્થા ન હોવાથી દર્દીની મૃત્યુ થયુ છે. હવે આ અંગે તપાસ થશે.


Loading...
Advertisement