સુરતમાં બપોર સુધીમાં 308 કેસ: મુખ્યમંત્રીની મુલાકાત વચ્ચે જ નવા કેસનો રાફડો

06 April 2021 06:33 PM
Surat
  • સુરતમાં બપોર સુધીમાં 308 કેસ: મુખ્યમંત્રીની મુલાકાત વચ્ચે જ નવા કેસનો રાફડો

સુરતમાં કેટલાંક દિવસોથી કોરોનાની ભયાનક પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, તથા સરકારનાં સીનીયર અધિકારીઓ સુરત પહોંચ્યા છે. જયારે આજે પણ નવા કેસોનો ઢગલો હોવાની સ્થિતિ છે. સુરતમાં આજે બપોર સુધીમાં જ કોરોનાના નવા 308 કેસ નોંધાયા હતા. તેમાં શહેરનાં 277 તથા જીલ્લાનાં 31 દર્દી હતા બે લોકોના મોત થયા હતા.


Loading...
Advertisement