મુંબઇ ઇન્ડિયનના મેન્ટર કિરણ મોરે પણ કોરોના પોઝિટીવ

06 April 2021 06:31 PM
Sports
  • મુંબઇ ઇન્ડિયનના મેન્ટર કિરણ મોરે પણ કોરોના પોઝિટીવ

આઇપીએલ પુર્વે કોરોનાનો કહેર વધતો જાય છે અને ક્રિકેટરો પણ તેમા બાકાત નથી. ખાસ કરીને વાનખેડે સ્ટેડીયમમાં વધુને વધુ ગ્રાઉન્ડ સ્ટાફ પોઝિટીવ જાહેર થયા બાદ મુંબઇ ઇન્ડિયનના મેન્ટર કિરણ મોરે પણ પોઝિટીવ જાહેર થયા છે.


Related News

Loading...
Advertisement