અભિનેત્રી દીપીકા ચિખલીયાના સસરાનું નિધન: સોશ્યલ મીડીયામાં ભાવુક પોસ્ટ

06 April 2021 03:57 PM
Entertainment
  • અભિનેત્રી દીપીકા ચિખલીયાના સસરાનું નિધન: સોશ્યલ મીડીયામાં ભાવુક પોસ્ટ

મુંબઈ તા.6
રામાનંદ સાગર સીરીયલમાં દેવી સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપીકા ચિખલીયાના સસરા ભીખુભાઈ દયાભાઈ ટોપીવાલાનું નિધન થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. દીપીકાએ સોશ્યલ મીડીયામાં ભાવુક પોસ્ટ મુકી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના વ્યક્ત કરી છે આ પોસ્ટ થયા બાદ દીપીકાના ચાહકો પરિચીતો સાંત્વના આપી રહ્યા છે. અભિનેત્રી દીપીકા ચિખલીયાએ પોતાની કેરીયરની શરુઆત 1983માં નસુન મેરી લૈલાથ ફિલ્મથી કરી હતી. 1987માં રામાનંદ સાગરની સીરીયલ નરામાયણથ માં સીતાનો રોલ ભજવી દુનિયાભરમાં જાણીતી બની હતી.


Related News

Loading...
Advertisement