સોમનાથ મહાદેવના મંદિરે વેરાવળ તા.પં.નાં પ્રમુખ સરમણભાઇ સોલંકીની સાકરતુલા

06 April 2021 01:23 PM
Veraval
  • સોમનાથ મહાદેવના મંદિરે વેરાવળ તા.પં.નાં પ્રમુખ સરમણભાઇ સોલંકીની સાકરતુલા

વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ સરમણભાઇ સોલંકીની વેરાવળ તાલુકાના ઉબા ગામે સોમનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલ છે ત્યા તેઓની સાકરતુલા કરવામાં આવેલ હતી.


Loading...
Advertisement