જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતિ દ્વારા નશા અંગે કેમ્પેઇન

06 April 2021 11:29 AM
Jasdan
  • જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતિ દ્વારા નશા અંગે કેમ્પેઇન

નશામુક્ત ભારત અભિયાનના ચાલતા કેમ્પઈન દ્વારા પોસ્ટર લગાડી આજના યુવાનો અને નાગરિકોને નશો ન કરવા અને નશો કરવાથી થતા નુકશાન વિશે માહિતગાર કરતા - સ્વામી વિવેકાનંદ યુવક મંડળ(ગુજરાત રાજ્ય)--રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કો-ઓડીનેટર અને પોલીસ સમન્વયના લીગલ એડવાઇઝર તેમજ જસદણ અદાલતના લીગલ વિભાગના પેનલ એડવોકેટ - પ્રકાશ પ્રજાપતી. આ ઉપરાંત નશો કરવાથી વ્યક્તિ પોતે અને તેનો પરિવાર આર્થિક રીતે બરબાદ થઈ જતો હોય છે માટે શારીરિક રીતે સ્વસ્થ રહેવા એડવોકેટ-પ્રકાશ પ્રજાપતી એ તેમની યાદીમાં જણાવેલ છે.(તસવીર ધર્મેશ કલ્યાણી-જસદણ)


Loading...
Advertisement