કોરોનાગ્રસ્ત અક્ષયકુમારની તબીયત બગડતા હોસ્પીટલમાં દાખલ

05 April 2021 06:40 PM
Entertainment
  • કોરોનાગ્રસ્ત અક્ષયકુમારની
તબીયત બગડતા હોસ્પીટલમાં દાખલ

મુંબઈ તા.5
બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેમની તબીયત બગડતા હોસ્પીટલમાં ખસેડાયો છે. અક્ષયકુમાર કોરોના પોઝીટીવ આવ્યા બાદ તેની તબીયત બગડતા મુંબઈની હીરા નંદાની હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. અક્ષયે ટવીટર પર આ ખબરને શેર કરતા લખ્યું છે કે આપ સૌને સૂચિત કરવા માંગુ છું કે મારો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અક્ષયની આ ટવીટથી ફેન્સ પરેશાન થઈ ગયા છે.


Related News

Loading...
Advertisement