કોરોના સ્થિતિની સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ કાલે વડોદરામાં

02 April 2021 05:36 PM
Vadodara
  • કોરોના સ્થિતિની સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ કાલે વડોદરામાં

ગુજરાતના મહાનગરમાં જે રીતે કેસ સતત વધતા જાય છે તેથી હવે મંત્રીમંડળના સીનીયર સભ્યો પણ મેદાનમાં આવી ગયા છે અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ કાલે વડોદરાની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરશે.


Loading...
Advertisement