વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાં કોરોના વિસ્ફોટ: કંપનીઓના 400 કર્મચારી-શ્રમિકો સંક્રમીત

31 March 2021 05:01 PM
Vadodara Gujarat
  • વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાં કોરોના વિસ્ફોટ: કંપનીઓના 400 કર્મચારી-શ્રમિકો સંક્રમીત

રાજયમાં વધેલા કોરોના સંક્રમણ વચ્ચે સરકાર તથા આરોગ્ય વિભાગ સાવધ થયા છે. હોટસ્પોટ સમા તથા વધુ ભીડભાડ કે સંક્રમણનો ખતરો ધરાવતા સ્થળોમાં ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે ત્યારે વડોદરા નજીકની નંદેસરી જીઆઈડીસીમાં કોરોના વિસ્ફોટ હોય તેમ જુદી-જુદી કંપનીઓમાં 400 જેટલા કર્મચારીઓ-શ્રમિકો સંક્રમીત હોવાનો ખુલાસો થયો છે જેને પગલે તંત્ર દ્વારા ધડાધડ પગલા લેવાનું શરૂ કરાયુ છે.


Related News

Loading...
Advertisement