દિલ્હીના બહુચર્ચિત બટલા હાઉસ એન્કાઉન્ટરમાં આતંકી આરીઝખાન દોષિત

08 March 2021 07:12 PM
India
  • દિલ્હીના બહુચર્ચિત બટલા હાઉસ એન્કાઉન્ટરમાં આતંકી આરીઝખાન દોષિત

દિલ્હીના બટલા હાઉસ એન્કાઉન્ટરમાં એક પોલીસ સબ ઇન્સ્પેકટરની હત્યામાં આતંકી આરીઝ ખાનને આજે દોષિત જાહેર કરવામાં આવ્યો છે અને હવે તેની સજાની જાહેરાત થશે.


Related News

Loading...
Advertisement