સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહે વેકસીનનો ડોઝ લીધા

08 March 2021 04:46 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પૂર્વ સેક્રેટરી
નિરંજનભાઈ શાહે વેકસીનનો ડોઝ લીધા
  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પૂર્વ સેક્રેટરી
નિરંજનભાઈ શાહે વેકસીનનો ડોઝ લીધા

કોઈ આડઅસર નહિં:અન્યોને વેકસીન લેવા અપીલ

રાજકોટ તા.8
કોરોના વાયરસ સામે રક્ષણ આપતી વેકસીન રસીના ડોઝનું હાલ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં રસીકરણ આગળ ધપી રહ્યું છે. ત્યારે બીસીસીઆઈ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહે કુવાડવા રોડ પર આવેલ ગોકુળ હોસ્પીટલ ખાતે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો.આ ઉપરાંત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નાં પૂર્વ ગર્વનીંગ સભ્ય ભૂપતભાઈ તલાટીયાએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે. આ બન્નેને કોઈ આડઅસર નથી તેઓએ અન્ય લોકોને પણ વેકસીનનો ડોઝ લેવા અપીલ કરી છે.


Related News

Loading...
Advertisement