કાલે અંબાજી મંદિરે દર્શનાર્થે જશે મુખ્યમંત્રી

06 March 2021 06:34 PM
Gujarat
  • કાલે અંબાજી મંદિરે દર્શનાર્થે જશે મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી કાલે તા.7 માર્ચના રોજ વહેલી સવારે અંબાજી ખાતે જગત જનની મા અંબાના દર્શન, પૂજા-અર્ચના કરી સાડા છ કરોડ ગુજરાતીઓના સુખ-સમૃદ્ધિ માટે આશિર્વાદ મેળવશે.


Related News

Loading...
Advertisement